SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ શ્રાદ્ધગુણવિવરણ “ રિન્યા દિવ્યાંગ, તે નિતા જના सात्रागतेति श्रुत्वैव, त्यक्त्वा पात्रं गतोऽमरः ॥ १२ ॥" શબ્દાય –કજીયાખોર સ્ત્રીથી આ લેકમાં ક્યા કયા પુરુષ ઉદ્વેગને નથી પામ્યા? (અથત સર્વે પામ્યા છે) “તે અહિં આવી છે” એટલું સાંભળીને અંતર દેવતા પાત્રને ત્યાગ કરી નાશી ગયે. જે ૧૨ એ વળી કુલીનતા, આચારની વિશુદ્ધિ, ઉત્તમ કુળાચાર અને દેવ, અતિથિ તથા બાંધવને સાકાર કરવામાં નિર્દોષપણું વિગેરે ઉત્તમ કુળવધૂના ગુણે છે, માટે તેવી સારી ભાય મેળવવાને પ્રયત્ન કરવો જોઈએ. વધુ રક્ષણના ઉપાયો આ પ્રમાણે છે. પથારી ઉપાડવી, ઘરમાંથી કચરો કાઢી સાફ રાખવું, જળને ગાળી પવિત્ર રાખવું, રડાનું કાર્ય કરવું, વાસણે ધેાઈ સાફ રાખવાં, ધાન્યને દળવાં, ગાય દેહવી, દહીનું મથન કરવું, રસેઈ કરવી, ચોગ્ય રીતે ભેજન પીરસવું, પાત્ર વિગેરેને સાફ કરવા અને સાસુ, સ્વામી, નણંદ તથા દેવરને વિનય કરવા વિગેરેથી વધુ કષ્ટપૂર્વક જીવે છે. આ પ્રમાણે સ્ત્રીને ઘરકાર્યમાં જોડવી, તેને પરિમિત (ડું) દ્રવ્ય આપી મકવું, સ્વતંત્ર થવા દેવી નહીં અને શ્રેષ્ઠ આચારરૂપ માતાના સરખી ચીને રોકી રાખવી. અર્થાત જેમ સારા આચારરૂપી માતાને પુરુષ પિતા પાસેથી જ્યાં ત્યાં જવા દેતા નથી તેમ સ્ત્રીને પણ જવા દેવી નહીં. વળી કહેવું છે કે ઉત્તમ કુળની સ્ત્રીઓને નિરંતર ઘરના દ્વારમાં બેસવું, નાટક વિગેરેનું જેવું અને ગવાક્ષમાં (ગેખમાં) બેસવું નિષેધ કરેલું છે. શરીરના અવયવને પ્રગટ કરવા, કીડા કરવી, કુતુહલ કરવું, પરપુરુષની સાથે બોલવું, કામણ કરવું અને ઉતાવળું ચાલવું એ કુલીન સ્ત્રીઓને એગ્ય નથી. પરિત્રાજિકા, વેશ્યા, દાસી, વ્યભિચારણી અને કારીગરની સ્ત્રીની સાથે કુલીન સ્ત્રીઓએ કદિ પણ સંસગ રાખ ગ્ય નથી. (એકાકી)જવું, જાગરણ કરવું, દૂરથી જળ લાવવું, માતાને ઘેર રહેવું, વસ્ત્ર માટે બી પાસે જવું, ક્રતિની સાથે મેળ રાખો, પોતાના સ્થાનથી ભ્રષ્ટ થવું, સખીના વિવાહ(લગ્ન)માં ગમન કરવું અને પતિનું દેશાંતર ગમન વિગેરે વ્યાપાર ખરેખર સતીઓના પણ શીળરૂપ જીવિતને પ્રાયે હરનારા થાય છે. તાંબૂલ, શૃંગાર, મર્મકારી વચન, ક્રીડા, સુગંધની ઈચ્છા, ઉદુભટ વેષ, હાસ્ય, ગીત, કોક, કામક્રીડા, શય્યા, કુસંબી વસ, રસ સહિત અન્ન, પુષ્ય અને કેશર તથા રાત્રિમાં ઘરથી બહાર જવું. આ સવરને કુલીન અને સુશીલ એવી વિધવા સ્ત્રીઓએ
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy