SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણવિવરણ ખૂણાવાળા કમલ સમાન નેત્ર, બિંબફળ સમાન ઓછ, ઉન્નત નાસિકા, ગજેની પેઠે ગતિ, દક્ષિણાવર્ત નાભિ, રિનગ્ધ શરીર, વૃત્તાકાર મુખ, વિશાળ અને કમળ જઘન (કેડની નીચેનો ભાગ), મધુર સ્વર અને સુંદર કેશવાળી કન્યાને હવામી રાજા થાય છે, અને સૌભાગ્યની એવી તે સ્ત્રી પુત્રવતી થાય છે. ૩. આ પ્રમાણે કન્યાના લક્ષણ જાણવાં. હવે કુલક્ષણેનું વર્ણન કરે છે." शुष्काङ्गी कूपगण्डा प्रविरलदशना श्यामताल्लोष्ठजिह्वा, पिङ्गाक्षी वक्रनासा खरपुरुषरवा वामना चातिदीर्घा । श्यामागी सन्नतभूः कुचयुगविषमा रोमजङ्घातिकेशी, सा नारी वर्जनीया धनसुतरहिता षोडशाऽलक्षणाढ्या ।। ४ ।। શબ્દાર્થ –જે સ્ત્રીનું અંગ શુષ્ક હોય, કંપની માફક ઊંડા લય, છૂટા છૂટા દાંત હેય, તાળવું, એઝ અને જિહ્વા શ્યામ હય, નેત્ર પીળાં છે.", વાંકી નાસિકાવાળી તેમજ કર્કશ અવાજવાળી હોય, ઠીંગની હોય, જે અતિ ઉંચી હોય, શરીર કાળું હોય, ભ્રકુટી નમેલી હેય, રતનનું યુગલ વિષમ ડાય રેમયુક્ત જંઘા હેય અને ઘણા કેશ હેય, તેવી સેળ કુલક્ષણવાળી સી ધન અને પુત્ર રહિત હોય છે, તેથી તે ત્યાગ કરવા યોગ્ય છે. ૪. આ આગોનાં સેળ કુલક્ષણ સમજવાં. જે કન્યા બંધુ(સ્વજન,) સારાં લક્ષણ, લાવણ્ય, ઉત્તમ કુળ અને જાતિ વિગેરેથી ભૂષિત, રૂપવતી અને શરીરના સંપૂર્ણ અવયવવાળી હોય તેવી કન્યાની સાથે લગ્ન કરવું જોઈએ. આઠમા વર્ષથી લઇને જ્યાં સુધી અગિયારમું વર્ષ સંપૂર્ણ થાય ત્યાં સુધી લોકમાં કુમારિકા ગણાય છે. ત્યારબાદ તે ન્યાયપૂર્વક વિવાહને ગ્ય થાય છે. ઈત્યાદિ પરીક્ષાપૂર્વક સમાન આચાર અને કુળથી શેજિત એવા વર કન્યાને વેગ થયે છતે ધર્મ, શેભા, કીતિ અને આ લોક સંબંધી સુખ વિગેરેની પ્રાપ્તિ થાય છે; નહિ તે પરસ્પરની અસમાનતાને લઈને સુભદ્રાની પેઠે કલહ કલંકાદિ ઉત્પન્ન થ ય છે. તેનું જ દષ્ટાંત ગ્રંથકાર પ્રતિપાદન કરે છે – વસંતપુરમાં જિતશત્રુ નામે રાજા હતો. અને તે જ નગરમાં સમ્યક પ્રકારે જીવાજીવાદિક નવતત્વને જાણ અને શંકા, આકાંક્ષા વિચિકિત્સા, મિથ્યાદષ્ટિની પ્રશંસા તથા મિથ્યાષ્ટિનો પરિચય કરવારૂપ પાંચ અતિચાર રહિત એવા સમ્યકત્વરૂપ ભૂષણથી ભૂષિત થએલો જિનદત્ત નામે શ્રેણી રહેતે હતે. તે શ્રાવક હતા. તેને અનુરો સુભ નામેગી ઉત્પન્ન થઈ. તે રૂ૫ લાવણ્ય અને .
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy