________________
શ્રાદ્ધગુણવિવરણ ફળ પ્રાપ્ત થયું છે, અને બીજાને બોધિબીજના અભાવથી ધરૂપ ફળ પ્રાપ્ત થયું નથી.” એવી રીતે પૂર્વભવનું વૃતાંત શ્રવણ કરવાથી ધર્મપાલ જાતિસ્મરણ પામ્યા અને દઢ નિશ્ચય થવાથી ભાવપૂર્વક જિનેશ્વરના કથન કરેલા ધર્મમાં તત્પર થયેલ ધર્મપાળ મેક્ષમાં જશે. બીજે વસુપાલ તે બેષિબીજના હેતુભૂત શિષ્ટાચારમાં ઉદ સીનતાને લીધે સંસારમાં જ પરિભ્રમણ કરશે.
ઉપરોક્ત ફળાફળને સારી રીતે વિચાર કરી સુશ્રાવકે શિષ્ટાચાર અને તેમના ગુણાદિની પ્રશંસા કરનાર થવું જોઈએ. કહ્યું છે કે –
સર્વત્રપિ પુર્વે, શિષ્ટાવાર સંલયા I.
दम्मसंरम्भमुक्तात्मा, प्राणी प्राप्नोति तत्फलं ॥ ७॥" | શબ્દાર્થ–પુજકાર્યને નહીં કરનાર પણ કપટ અને કેપથી મુકત થએલો પ્રાણ શિષ્ટાચાર પ્રશંસાથી બેધિબીજના ફળને પ્રાપ્ત કરે છે. ૭
ભાવાર્થ કોઈ પુરુષ અંતરાય કર્મના ઉદયથી અન્ય કાર્ય ન કરી શક્ત હેય તે પણ તેને શિષ્ટાચારની પ્રશંસા કરવી એગ્ય છે, કારણ કે તે પ્રશંસાના બળથી શિષ્ટાચારમાં પ્રવૃત્તિ કરવાની પ્રબળ ઈચ્છા પ્રગટે છે, અને તેથી બેધિબીજની પ્રાપ્તિ થાય છે. બેલિબીજની પ્રાપ્તિ થતાં અનુક્રમે અનંતાનુબંધી કષાય અને દર્શનમોહનીય કમનો ક્ષય થવાથી તત્વ બેધરૂપ શુદ્ધ સમ્યકત્વ આત્મામાં પ્રગટ થાય છે, અનુક્રમે અવશેષ રહેલા કષાયની મંદતા થતી જાય છે, તેથી જિનકથિત ધર્મનું વિશેષ આરાધન અને ઉત્તરોત્તર આત્મશુદ્ધિ થવાથી દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત થાય છે, અને તેનાથી સ્વર્ગ અને મોક્ષના સુખને મેળવી શકાય છે. તેથી કઈ પણ પ્રકારે શિષ્ટાચારની પ્રશંસા કરવા ચૂકવું નહીં.
- “ ત્રિાજs rળી–પુ ગુણકારી
निमज्जत्येव संसारे, मुग्धो दुःखाकुलाशयः ॥ ८॥" - શબ્દાથ–“ગુણની શ્રેણિને ધારણ કરે છેતે પણ બીજાના ગુણની અંદર અદેખાઈ રાખનાર દુઃખથી આકુળ હૃદયવાળે તે મુગ્ધ પુરુષ સંસારમાં જ નિમગ્ન થાય છે.” " પાવાથ– ગુણની શ્રેણિને ધારણ કરનાર હોય તે પણ ઈષને લીધે