SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ 36 શ્રાગુવિવરણ વૃદ્ધિ થવાથી લક્ષ્મી સ્થિર થાય છે; નહિ તે ચક્રવર્તી અને ઈંદ્રાદિકની ઋદ્ધિ પણ સ્થિર રહી નથી તે। આ મનુષ્ય સંબંધી અસ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થવાથી ૨ક શ્રેણીની પેઠે અહંકાર કરવા એ સવ થા અનુચિત છે, કહ્યું છે કે નમન્તિ મુલા. ઘૃશા જ્યારે વૃક્ષા ળે છે. ત્યારે તે નમ્રીભૂત થાય છે. તેવી રીતે જેમ જેમ સપત્તિ પ્રાપ્ત થતી જાય તેમ તેમ વિશેષ નમ્રતા રાખવામાં જ શાભા રહેલી છે. પરલાકમાં પશુ ધનમદથી ધનનાશ, માનહાનિ, દરિદ્રતા વિગેરે પ્રાપ્ત થાય છે, માટે ધનના અહંકાર લાકમાં પણ હિતકારક નથી, તેથી નમ્રતા એ જ સ ́પત્તિનું ભ્રષણ છે. એ.ગણુ ઉત્તમ પુરુષે અવશ્ય ગ્રહણ કરવા ચાગ્ય છે, વળી કહ્યું છે કે ♦ પ્રસ્તારે મિસમાવિત્વમવિભવાન તથા । પ્રતિમ ક્રિયા નૃતિ, રુધાજીવજીનમ્ ॥ રૈ ॥ " શબ્દા—પ્રસંગ આવે જરૂર પરંતુ ખેલવું, તથા વિરાધ ન કરવેા, ક્રિયા અંગીકાર કરવી અને પેાતાના કુળધમ નું પાલન કરવુ ॥ ૩ ॥ ભાવાથ- પ્રવાલે મિતનાવિત્વમ્ “-પ્રસ’ગ આવે જરૂર પૂરતું જ ખેલવું જોઈએ, કેમકે અસમ ધવાળાં અથવા સંબંધવાળાં પણ વાકયા વિશેષ ખેલવાથી ઘણી વખત શ્રેાતાએ કંટાળી જાય છે, તેથી ધારેલી અસર થતી નથી કદિ કાઈ એમ કહે કે–ત્યારે શાસ્ત્ર સ'ખ'ધી ભાષણ પણુ વિશેષ કરવાં સારાં કેમ ગણાશે ? તેને માટે કહેવુ જોઈએ કે-જિનેશ્વરની વાણીમય અગાધ શાસ્રામાંથી જેટલું ન એલાય તેટલુ એન્ડ્રુ છે માટે પ્રયેાજન પૂરતું અને અસરકારક ખેલવુ જોઇએ. માલતાં પહેલાં અંતર`ગ વિચાર થવાથી મનમાં સ`કલ્પવિકલ્પની જાળ ઉત્પન્ન થાય છે. પછી આત્મા ભાષાવગણાનાં પુદ્ગલા ગ્રહણ કરી સુખદ્વારા પ્રગટ કરે છે; એટલે અપ્રાસ'ગિક કે પ્રાસંગિક પણ વિશેષ એલવામાં આટલી બધી ખટપટમાં આત્માને ઉતરવુ' ષડે છે તેથી પ્રસ ંગે પણ મિતભાષીપણુ' રાખવું ચેાગ્ય છે. —ફાઇ પણ સાથે વિરાધ કરવા નહિ કેમકે વિરાધ કરવાથી વેરપર’પરા વધે છે, અને આત્ત તથા રાદ્રધ્યાન થવાથી જન્મનુ મૂળ જે સ્વગ કિંવામાક્ષરૂપ થવુ જોઈએ તેને બદલે તે વિસંવાદ, ઉપરાત કુર્યાંન કરાવી આત્માને નરક કે તિય ચરૂપ દુગાઁતિમાં ખેંચી જવા સમથ થાય છે. તેથી વિચારશીલ પુરુષે વિરોધ કરતા પહેલાં વિચાર કરવા. તેમાં પણ વ્રતધારી શ્રાવકાએ અને વિશેષે કરી ચતિ મહાશયાએ તે સર્વથા વિસવાદ ત્યાગજ ‘ અવિસવાનું તથા "— -
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy