________________
*
*
*
द्वितीय गुण वर्णन शिष्ट पुरुषोना आचारनी प्रशंसा હવે કમ,પ્રાસ શિષ્ટ પુરુષના આચારની પ્રશંસા કરવારૂપ બીજા ગુણનું વર્ણન કરે છે.
શિયાને પ્રાપ્ત થયેલા અથત વ્રતમાં રહેલા અને જ્ઞાનથી વૃદ્ધ એવા સપુરુષની સેવાથી પ્રાપ્ત કરી છે. નિર્મળશિક્ષા જેમણે તે શિષ્ટ પુરુષે કહેવાય છે, અને તેવા ઉત્તમ પુરુષોને આચાર–શ્રેષ્ઠ આચરણરૂપ વર્તન-તેની પ્રશંસા કરનાર અર્થાત તેમની ઉપબૃહણા કરવી, ઉત્સાહ વધારો, ઘણા લોકોની આગળ તેમના ગુણે ગાવા અને સહાય આપવા વિગેરે કાર્યોથી શ્લાઘા કરનાર હોય તેને શિષ્ટાચારપ્રશંસક કહે છે. આ પ્રમાણે કરવાથી ખરેખર પુન્ય માર્ગની વૃદ્ધિ થાય છે, ગુણ પુરુષોમાં માન્યતા થાય છે, ગુણવાન પુરુષોની પ્રવૃત્તિ દષ્ટિગોચર થાય છે, ઉત્તમ માને અનુસરાય છે અને નિરંતર સર્વ લેકેને મહાન ઉત્સાહ વૃદ્ધિ પામે છે ઈત્યાદિ. વળી આ સદાચાર કે છે તે કહે છે –
“જોવાની, હીનાબારા આ છારા કલાણિ, સારા નીતિ છે ?”
શબ્દાર્થ –કના અપવાદથી ભય રાખવે, ક્રીન પુરુષોને ઉતાર કરવામાં આદર કર, કરેલા ઉપકારને જાણ અને દક્ષિણ્યતા (શરમ). શખવી; આ ચારને સદાચાર કહેલો છે. ૧.
ભાવા-ચાવવામી ર–જે કાર્ય કરવાથી લેકામાં ના થાય તેવું કાર્ય કરતાં ભય રાખવે છે. અહીં તાત્પર્ય એ છે કેમાયે ધનાદિકના લાભથી અથવા ઇકિયોના વિષયોને આધીન થઈ કઈ અસત પ્રવૃત્તિ કરવા ઇછે તેને