________________
શ્રાદ્ગુણવિવરણુ
31
પ્રયત્ન કરનાર મજૂર વિગેરેને સ્વલ્પ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે, અને સ્વલ્પ પ્રયત્ન કરનારને ઘણા દ્રવ્યની પ્રાપ્તિ થતી જગજાહેર છે, માટે કાઈ એમ સમજતા હાય કે હું પુષ્કળ પ્રયત્ન કરવાથી પ્રચુર ગ્ય મેળવી શકીશ તે તે વિચાર ભૂલભરેલા છે. ત્યારે ગૃહસ્થાએ પેાતાના નશીખ ઉપર આધાર રાખી શુ મસી રહેવુ? એવા કઈ પ્રશ્ન કરે તેા તેના ઉત્તરમાં કહેવાનું કે આ ગ્રંથમાં તેમજ ખીજા ગ્રંથામાં શ્રાવકેાએ પેાતાના આત્મહિતને ન મગાડતાં વ્યવસાયાક્રિક કેવી રીતે પ્રમાણિકપણે કરવા, તથા કયા કયા ધંધા શ્રાવકોને કરવા ઉચિત છે તે તથા પ્રાપ્ત થએલા દ્રવ્યમાંથી ધકા માં અને સાંસારિક કાર્ય માં કેટલુ' દ્રવ્ય ખર્ચવું તેના નિયમ બતાવ્યા છે, અને તે પ્રમાણે વનાર શ્રાવકે ચેાક્કસ સુખી ડાય જ એવી વિદ્વંદ્વર્ગની માન્યતા છે, તે શાસ્ત્રાક્તરીતિએ પ્રયત્ન કરતાં જે દ્રવ્ય મળે તેનાથી સતા માનવા ચેાગ્ય છે.
આ ગ્રંથમાં આગળ આપેલા ધનશ્રેષ્ઠીનાં દૃષ્ટાંતથી આ વાત સિદ્ધ થાય છે, તેથી ઋક્ષ્મી: પુછ્યાન્નુલાŕળો એ યથા જ છે.
વામાનુસારીનીતિ: ”—કીર્તિ દાનને અનુસારે થાય છે. આ સબંધમાં જશુાવવુ જોઇએ કે કેટલાએક ગૃહસ્થા પેાતાને ત્યાં કાઇના ધર્માદાના પૈસા જમે હાય, અથવા પેાતે ધર્માદા નિમિત્તે કાઢ્યા હાય તે ન વાપરતાં પેતાને ત્યાં જે જમે રાખ્યા હાય તે પૈસાથી કાઈ દાનાદિ કાય કરી પેાતાની કીર્ત્તિ થાય તેવું ઇચ્છે છે તે ચેગ્ય નથી. આવા દાનાદિક અવસરે પણ ન્યાયનું અવલંબન કરી યથાતથ્ય જણાવવુ' ચેાગ્ય છે, કારણ કે કપટથી દાન કરતાં જ્યારે કપટ ખુલ્લુ થાય છે ત્યારે દાન કરનારની કીત્તિને બદલે અપકીત્તિ થાય છે. પોતાના પૈસાન દાન કરવાને અવસરે કીર્તિની ઇચ્છા રાખ્યા વિના શુષ પાત્રમાં શુષ્ક દ્રવ્ય અને શુદ્ધ ભાવથી દાન કરવુ` ચેગ્ય છે. આ પ્રમાણે કરેલા દાનથી ચામ્ય ક્રીતિ ફેલાયા વગર રહેશે નહીં.
61
બુદ્ધિ: ર્માનુસાŕળ –કર્મોને અનુસારે કાર્ય કરવાની પુષ્ટિ થાય છે. જેમ કંઈ માણસને અમુક વસ્તુથી લાભ થવાના હોય તે તેને તે વસ્તુના વેપાર કરવાની ઈચ્છા થાય, અને તેમાં પ્રવૃત્તિ કરતાં તે વસ્તુ તેને મળી આવી દ્રવ્યના લાભ થાય. આ ઠેકાણે અમુક વસ્તુને વેપાર કરવારૂપ જે બુદ્ધિ થઇ તે પૂર્વીકૃત અનુસારે થઇ; તેમજ " तशी जायते बुद्धिर्याशी भवितव्यता જેવુ કાર્ય થવાનું હોય તેવી પ્રવૃત્તિ કરવાની અભિલાષા થાય છે. આ સંબંધમાં વાલ્મિકી રામાયણમાં કહ્યું છે કેઃ—
''
न निर्मितः कैर्न च दृष्टपूर्वः, न श्रूयते हेममयः कुरङ्गः । तथापि जाता रघुनन्दनस्य, विनाशकाले विपरीत बुद्धिः ॥ १ ॥