________________
શ્રાદ્ધગુણવિવરણ તેવી જ રીતે નિરમા જ સમાવજ એ જુવ્યવહારના ચે થા ને વર્ણવે છે.
મિત્રને ભાવ અથવા તો મિત્રનું કર્મ તેને મૈત્રી કહે છે. નિષ્કપટપણે તે મિત્રીભાવનું થવું, એટલે ઉત્તમ મિત્રની પેઠે કપટ રહિતપણે મૈત્રી કરે, પણ ગૌમુખવ્યાવ્રવૃત્તિથી (મુખે ગાય જેવી અને વનમાં વાઘ જેવી વૃત્તિથી) વ્યાપાર કરતે સર્વ લેકમાં અવિશ્વાસનું પાત્ર અને પાપને ભાગી થાય તેવી રીતે ક૫ટે મિત્રતા દેખાડી લેકને ઠગે નહીં. એવું જાણી વિવેકી પુરુષ ચાર પ્રકારે પુષ્યવહાર કરનાર થાય. આ ( આગળ કહેવાશે તે) વ્યાપારને વ્યવહાર આ પ્રમાણે છે – - જે વેપારીને લક્ષમીની ઈચ્છા હોય તે કરીયાણાને વગર યે હાનું આવે નહીં. અને જે ન્હાનું આપે તો ઘણા એની સમક્ષ આપે. જ્યાં મિત્રપણાની ઈચ્છા ન હોય ત્યાં અર્થને સંબંધ કરે, પોતાની પ્રતિષ્ઠાના ભંગને ભય રાખનાર પિતાની મરજી પ્રમાણે (મિત્ર જ્યાં વેપાર કરતો હોય ત્યાં) ઊભે પણ ન રહે. હકમીને ઈચ્છનાર ઉત્તમ વેપારીએ કદ પણ બ્રાહ્મણ વેપારીઓ અને શસ્ત્રધારી લોકોની સાથે વેપાર કરે નહીં. દ્રવ્યની રક્ષા કરવામાં તત્પર એવા વેપારીએ નટ, વેશ્યા, જગારી અને પૂર્ણ પુરુષને ઉધાર અપવું નહીં. જે પોતાના ધર્મને બાધ કરનારું હેય, અને જે બદનામી કરનારું હોય તેવું કરીયાણું ઘણે લાભ આપનારું હાય. તે પણ પુન્યના અર્થી પુરુષોએ ગ્રહણ કરવું નહીં. જે કાંઈ દ્રવ્ય ખેટાં મા૫ અને ત્રાજવાંથી ઉપાર્જન કરાય છે તે દ્રવ્ય પ્રથમ જોવામાં આવે છે, પણ ઉષ્ણ પાત્રમાં પડેલા જળબિંદુની પેઠે પાછલથી જોવામાં આવતું નથી. દાક્ષિયતાથી કેકના જમીન કે સાક્ષી થવું નહી અને જ્યાં ત્યાં સેન (સમ) વિગેરે ખાવા નહીં. જે પુરુષ જુગારથી અને કીમીયાદિકના પ્રયોગથી દ્રવ્યની ઈચ્છા રાખે છે, તે પુરુષ મેશના કૂચડાથી પોતાનું ઘર છે શું કરવાની ઈચ્છા કરે છે. આ લેકમાં કાર્યો કરી લેભની આકુળતાથી ઘણા આભોવાળે, અને શ્રાવકે ને અનુચિત એ પગવાળાં અને ચાર પગવાળાં પ્રાણીઓને તેમજ લેવું. ગળી, તલ વિગેરે ખરાબ પદાર્થને વેપાર, તથા યંત્રકર્માલિક હલકે વેપાર કરવાથી અને ધર્મકાર્યના ખર્ચમાં સક્ષેપ વિગેરે કરવાથી ધનની વૃદ્ધિ થતી નથી, કારણ કે દ્રવ્યની વૃદ્ધિ તે શુભ કર્મોથી પુષ્ટ થયેલા ધમને અનુસાર રહેલી છે. કહ્યું છે કે –
यत्नानुसारिणी विद्या, लक्ष्मी पुण्यानुसारिणी। હાનાલારિણી શત્તિ, વૃદ્ધિ કર્યાનુસાળી છે ? બ્દાર્થ_વિધા ઉદ્યમને અનુસાર પ્રાપ્ત થાય છે, લક્ષમી (પૂર્વ) પુન્યને