SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રાધ્ધગુણુવિવરણુ ચારાને છુપાવવા તેને અમાન કહે છે. ॥ ૬ ॥ ચારને સુવાની વસ્તુ વિગેરેનુ આપવું તેને શમ્યા કહે છે ।। ૭ ।। ( ચારના આવ્યા ગયા) પછી ચાર પગવાળાં જનાવશને તે રસ્તામાં ફેરવવાથી પગલાં ભાંગવાં તેને પદભગ કહે છે. ૮. ચોરને તાના ઘરમાં જ રહેવા વિગેરેની આજ્ઞા આપવી તેને વિશ્રામ કરે છે. લિા ચારને નચસ્કાર વિગેરે બહુમાન કરવું તેને પાદપતન કહે છે ૫૧૦ના ચારને ગાદી તકીયે આપવા તેમ આસન કહે છે ।। ૧૧૫ ચારને સતાડવા તેને ગેાપન કહે છે ।૧૨। ચારને ખાંડ, રાટથી વિગેરેનુ' ભેાજન આપવું તે તેને ખ૰ખાદન કહેછે। ૧૩ ।। ચારને ઉપયેગી લેાકમાં પ્રસિદ્ધ એવું ચૂર્ણ આપવુ તેને મહારાજિક કહે છે।૧૪। અને ચારને પદ્ય, અગ્નિ, ઉક, ઢારડું વગેરે આપવુ, એટલે કે ચેારને પગ ધોવા અને શરીરને ચાળવા માટે દૂર માથી આવવાથી ઉત્પન્ન થયેવા શ્રમને દૂર કરૂ વાના હેતુરૂપ ઉષ્ણુ જળ અને તેલ વિગેરે પગને હિતકારી પચતું આપવું તેને પદ્યપ્રદાન કરે છે ॥૧૫॥ રસે.ઇ કરવા માટે ચારને અગ્નિ આપવા તેને અગ્નિપ્રદાન કહે છે. ॥ ૧૬ ॥ ચેરને પીવા વિગેરેના મટે શીતળ જળનુ આપવુ. તેને ઉકપ્રાન કહે છે. તા૧૭ણા અને ચેરી કરાને લાવેલાં ચતુપદવાળ જનાવરાને બાંધવા માટે ડું. માપવું તેને રજ્જુપ્રદાન કહે છે ! ૧૮ ॥ ઉપર જણાવેલી વસ્તુઓ જાણીને આપવી એમ ટ્રક ઠેકાણે જોડવું', કેમકે અજાણતાં આપે તે તેના અપરાધ નથી. આા પ્રમાણે અવચનક્રિયાનું વર્ણન જાણવું. સાચા માલનત્તિ'-એ પદનો અથ કરે છે. અશુધ્ધ વ્યવહારથી ઉત્પન્ન થયેલા રાજા'ડ અને તરકમાં પઢવરૂપ જે ભાવી અપાયા ( મન ) તેનું પ્રકાશવુ એટલે પ્રગટ કરવુ તે આવી રીતે—હૈ ભદ્રે ! આ લેાક અને પરલેાકમાં અનર્થને કરવાવાળાં ચેરી વિગેરે પાપાને કરીશ નહીં; એમ ખીજાઓને જીવે. અહીં તેજ પ્રતિપાદન કરે છે.— अनाएण वित्तं, दव्वमसुद्धं असुद्धदव्वेणं । आहारोवि असुद्धो, तेण असुद्धं सरीरंपि ॥ १ ॥ देहेण असुद्वेणं, जं जं किज्जह कयावि सुहकिश्वं । * ૐ ન હોય્ સહાં, વીર્થનિવ નિધિનં ।। ૨ ।। શબ્દા—અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રશ્ય અશુદ્ધ ગણુાય છે અને અશુદ્ધ દ્રશ્યથી (મશન, પાન, ખામિ અને સ્વાદિમરૂપ) આહાર પણ અશુદ્ધ થાય છે. અને તે આહારથો (ખારાકથી) પાષાએલું શરીર પણ અશુદ્ધ થાય છે. ા તે અશુ શરીરવ જે જે શુભ કાર્યોં કાઈ વખતે કરવામાં આવે તે તે કાર્ય ઉખરભૂમિમાં નાખેલા બીજની પેઠે નિષ્ફળ થાય છે. ારા આ ઋતુ વ્યવહારને ત્રીજો લેન્ડ થયા.
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy