________________
શ્રાદ્ધ્ગુણવિવરણુ
૨૩
લેાકમાં પણ કહેવાય છે કે જેના જેવા આહાર હોય છે તેના તેવા શરીરના માંધા અને સ્વભાવ થાય છે. જેમ બાલ્યાવસ્થામાં લેસાનું દૂધ પીનારા ઘેાડાએ પાણીમાં પડે છે, અને ગાયાનું દૂધ પીનારા જળથો દૂર જ ઊભા રહે છે, તેવી જ રીતે મનુષ્ય પણ બાલ્યાવસ્થામાં ભેજન કરેલા આહારને અનુસરતી પ્રકૃતિ(સ્વભાવ)વાળા થાય છે. તે કારણુથી ન્યાયથી ઉપાર્જન કરેલુ' દ્રવ્ય છે, તે જ ધર્મની વૃધ્ધિનું કારણ થાય છે. ન્યાયથી ઉપપન કરેલુ. દ્રશ્ય આખરે રાજા, ચાર, અગ્નિ, જળ વિગેરેથી હરાઇ જનારું હાવાયી તે ઘણો કાળ સ્થિર રહેતુ નથી, અને તે પેાતાના શર્રીરના ઉપલેાગ અને પુણ્ય કાર્યમાં વ્યય વગેરેનુ કારણભૂત થતુ નથી. કહ્યું છે કે-
अन्यायोपार्जितं वित्तं दशवर्षाणि तिष्ठति ॥
प्राप्ते त्वेकादशे वर्षे, समूलं च विनश्यति ॥ १ ॥
શબ્દા -અન્યાયથી ઉપાન કરેલુ દ્રશ્ય દશ વર્ષ સુધી રહે છે અને અણ્યારમુ વષ પ્રાપ્ત થયે મૂળ સહિત (સવા) તે નાશ પામે છે. ॥ ૧ ! જેને માટે વંચક શ્રેષ્ઠોનું દૃષ્ટાંત છે.
કોઈ ગામમાં હલેાક નામે શ્રેષ્ઠો હતા અને તેને હલી નામે ભાયો અને હાલાક નામે પુત્ર હતા. હેલેાક શ્રેષ્ઠી મીઠા આલાપેાથી, ખેાટાં ત્રાજવાથી, ખેાટા માપથી, નવી અને પુરાણી વસ્તુ મેળવી રસના ભેદ કરવાથી અને ચારના લાવેલા (પત્તા)નું ગ્રહણ કરવા વિગેરે પાપના વ્યપારથી ભેાળા અને ગામડીયાએને ઠગવાના પધાથી ધન ઉપાર્જન કરતા હતા. ખરી રીતે તેા તે શેઠીએ પરને ઠગવાથી પેાતાના સ્વાઈને ઠગનારા જ હતા. કહ્યું છે કે—
कौटिल्यपटवः पापा, मायया बकवृत्तयः ।
भुवनं वचयमाना, वंचयन्ते स्वमेव हि ॥ १ ॥
શબ્દા—કપટ કરવામાં નિપુણુ અને માયાએ કરી પગલાના જેવી વૃત્તિવાળા પાપી પુરુષા જગતને ઠગવા જતાં પેાતાના આત્માને ઠગે છે. ૧૫ મળેલું દ્રવ્ય પણ અન્યાયથી પ્રાપ્ત થયેલ હોવાથી વર્ષોંની અંતે ચેર, અગ્નિ, રાજા વિગેરેથી હરાઈ જાય છે અને ઘરમાં કાંઈ પશુ એકઠું થતું નથી (રહેતું નથી)
અનુક્રમે યૌવન અવસ્થા પ્રાપ્ત થતાં પુત્રને ખીજા ગામમાં વસનારા ઉત્તમ શ્રાવક શેઠની પુત્રીની સાથે પરણાવ્યેા. વહુ ઘરમાં આવી તે ધમની જાણકાર શ્રાવિકા હતી. શેઠની દુકાન ઘરની સમીપમાં હતી. ઉક્ત શેઠ ગ્રહણુ કરવાના અને આપવા વિશેરના અવસરે પૂના સકેત કરેલા પાપાર, ત્રાકર માપાના સંબંધથી પુત્રને