________________
૧૦
શ્રાદ્દગુણવિવરણ
અવાસિત હોય છે તેવી જ રીતે જીવે કેટલાએક સારા યાગથી સવાસની ચેાગ્યતાને પ્રાપ્ત થાય છે. ૧૧
ચૈાન્યતા અનેક પ્રકારની છે તેને માટે આગમમાં આ પ્રમાણે કહ્યું છે—
घडा दुविहा नवा जुन्ना य, जुण्णा दुविहा भाविया अभाविया य, भाविया दुबिहा पसथ्यमाविया अपसथ्यभाविया य, पसध्या अगुरुतुरुकाई हिं अपथ्या पडुलसुणमाईहि पसथ्यमाविआ वम्मा अनम्मा य एवं अप्पसथ्यावि जे अप्पसध्या अवम्मा जे य पसथ्या वम्मा न ते सुंदरा इयरे सुंदरा अभाविआ Thus भावि णत्रमा आवागाओ उत्तारिता मत्तगा एवं धम्माभिलासिणो नबगा जे मिच्छदिट्ठी तप्पढमयागाहिजेति । जुष्णावि जे अभाविया ते सुंदरा कुष्पवयणपासथ्येहिं भाविया एवमेव भावकुडा संविग्गेर्हि जे अप्पसथ्या वम्मा जे अ पसथ्था य संविग्गा य अवम्भा एए लठ्ठा ।
શબ્દા—ઘડા એ પ્રકારના છે. નવા અને જૂના જૂના બે પ્રકારના છે વાસિત અને અવાસિત. વાસિત એ પ્રકારના છે પ્રશસ્ત વાસિત અને અપ્રશસ્ત વાતિ. પ્રશસ્ત વાસિત તે અગર શિલારસ વિગેરે દ્રન્ચેાથી વાસિત અને અપ્રથસ્ત વાસિત તે કાંદા [ ડુંગળી], લસણુ વિગેરેથી વાસિત હોય તે. તેમાં પ્રશસ્ત વાસિતના બે ભેદ છે. એક ત્યાગવા ચેાગ્ય અને ખીજો અત્યાગવા યાગ્ય, એવી જ રીતે અપ્રશસ્તના પશુ એ પ્રકાર છે. ત્યાજ્ય અને અત્યાય, તેમાં જે અપ્રશસ્ત છતાં અત્યાજ્ય થાય તથા પ્રશસ્તમાં ત્યાન્ય થાય તે એ સારા નથી. માકીના જે સેઢા કહ્યા છે [ પ્રશસ્ત વાસિત અત્યાજ્ય થાય અને અપ્રશસ્ત ત્યાજય થાય] તે પશુ સારા છે. તેમજ (પ્રાચીન પશુ) સારા કે ખરાખ દ્રવ્ચેાથી જે વાસિત નથી થયા તેને અવાસિત કહે છે.
નિભાડામાંથી તત્કાળ કાઢેલા ઘડા તે નવીન કહેવાય છે. એવી રીતે ધર્માભિલાષી જીવાને પણ જાણવા. જે નવા મિથ્યાદષ્ટિએ છે તેને પ્રથમ એધ આપવા. જૂના પશુ [ મિથ્યાદષ્ટિએ ] જે આવાસિત છે તે સુદર છે.
ઉપર જે વાસિત કહ્યા છે તે વાસિત શાથી થયા છે તે કહે છે.
કુર્દેશનથી અને પાસસ્થાકિના પરિચયથી વાસિત થયા. એવી જ રીતે ભાવ ઘડાએ [ જીવા ] સમજવા, જે સવિગ્ન ગુણેાથી વાસિત છે તે પ્રશસ્ત છે, જે અપ્રશસ્ત છે તે વામ્ય છે અને જે પ્રશસ્ત અને સ°વિગ્ન [ ગુણવાલા ] છે તે મનેાસ છે. ભાવા --જીવાને ચાગ્યાયાગ્ય જાણવાને માટે ઘડા સાથે સરખાવ્યા છે. અને તેને માટે પાંચ પ્રકારના ઘડા કહ્યા છે. તેમાં પ્રથમ નવા અને જાના બે પ્રકારના ડા કાં છે. તેમ એ પ્રકારના જીવે જાણવા, જાના ઘડાના બે પ્રકાર કહ્યા છે, વાસના