________________
શ્રાદ્ધગુણવિવરણ હવે જીવેને મરુસ્થલ સાથે સરખાવવામાં આવે છે. જેમ મરુસ્થલ પાણીને ગ્રહણ કરી લે છે તેથી તેમાં તૃણાદિક તથા નિરસ ધન્યાદિકને પાક થાય છે તેમ કેટલાક જીવે ગુરુમહારાજને ઉપદેશ ગ્રહણ કરી શકે છે, પરંતુ તેવા પ્રકારની ચોગ્યતાના અભાવે યથાર્થપણે ધર્મની આરાધના કરી શકતા નથી તથાપિ આવા જીવ ધર્મોપદેશને ગ્ય સમજવા. ૩
કાળી જમીનની સાથે જીવેની સરખામણી કરતાં જેમ કાળી જમીનમાં પડેલું પાણી એ જમીનમાં રહેલા વૃક્ષાદિકને પુષ્ટ કરે છે, તેમ ગુરુમહારાજને આપેલ ઉપદેશ જે જીવ ગ્રહણ કરી પોતામાં રાખી બીજા અને તે જ ઉપદેશ દઈ લાભ કરે છે; જેમ કાળી જમીનમાં શેલડી, દ્રાક્ષ, શાલી, ગેધૂમ વગેરે સરસ વસ્તુઓ ઉત્પન્ન થાય છે તેમ આવા છોમાં વ૫ ઉપદેશ પણ ઘસાદિક ઉત્પન્ન કરવાને હેતુ થઈ ત્રણ કિંવા છેવટે સાત, આઠ ભવે જરૂર મોક્ષ આપનાર થ ય છે. તેથી આવા છે ખરેખર ઉપદેશને ચગ્ય છે. ૪
સમુદ્રની છીપની સાથે સરખાવ્યા છે. છીપમાં જળ પડવાથી પરિણામ પામી જેમ ઉત્તમ મૌતિક રૂપે થઈ જળ અમૂલ્ય કીંમતને પામે છે તેમ જે જ ગુરુમહારાજને ઉપદેશ શ્રવણ કરી તે પ્રમાણે પોતે વાર્તા પોતાના દષ્ટાંતથી બીજા યોગ્ય જીને પણ સન્માર્ગે દેર છે તે જ ઉત્તમ પ્રકારના ગણાય છે. ચીલાતીપુત્રે માત્ર ઉપશમ, વિવેક અને સંવર એ ૫દત્રયીને ઉપદેશ આવણુ કરી પોતાનું હિત સાધ્યું, તેમજ સોમવસુ બ્રાહણે પણ મીઠું ખાવું, સુખે સૂવું અને લેકને પ્રિય આત્મા કર, આ ત્રણ ૫ શ્રવણ કરી તેનું ખરું રહસ્ય ત્રિલેચ મંત્રી પાસે શ્રવણ કરી, તે પ્રમાણે કેણુ વતે છે વિગેરેની તપાસ કરી પતે તેમ વતી સુખી થયે તેમ વહ૫ ઉપદેશ પણ યોગ્ય પાત્રમાં પડવાથી છીપમાં પડેલા જળબિંદુની માફક મહાયવાનું થાય છે. ૫
મણિની ખાણમાં પડેલા થડા પાણીથી જેમ મહામૂલ્યવાન, તેજસપી, ચિનામણિ નાતિક ઉત્પન્ન થાય છે તેમ કાઈક જીવને થોડાં પણ મહાવાકો ઘણે લાભકારક થાય છે. જેમ શ્રીમદ્દ ભગવાન મહાવીર સ્વામીને સ્વપે પરેશ ગૌતમ ગણધર મહારાજના આત્માને સંસારથી તારવાને અર્થે થયો તેમ થોડા પણ ઉપદેશો મણિ જેવા જીને અત્યંત લાભ થવાથી તે જ ભવમાં તેઓ મેક્ષ પામે છે. આવા જ ઉત્તમોત્તમ જાણવા. ૬
शुभाशुभद्रव्यसुभाविता घटा वाम्या अवाम्याश्च तथा ह्यवासिताः। . सद्धर्मवासस्प तथैव योग्यतां श्रयंति जीयाः कतिचित् सुयोगतः ॥११॥
શબ્દાર્થ-જેવી રીતે સારાં દ્રવ્યોથી તથા ખરાબ દ્રવ્યથી વાસિત કરેલા ઘર ત્યાગવા ગ્ય અને અત્યાગવા ડ્ય થાય છે તથા કેટલાક ઘડાઓ