________________
શ્રાદ્ગુણવિવરણ
શયદા—દેવપણું, મનુષ્યપણું અને યતિધર્માંની પ્રાપ્તિ વિગેરેના ક્રમે કરીને માક્ષના સુખને આપનારી હાવાથી કલ્પવૃક્ષની ઉપમાને ચેાગ્ય એ ધમ ાગ્ય પુરુષને જ આાપવા જોઈએ. કહ્યું છે કે
जं सिवहेऊ सावय- धम्मोवि कमेण सेविओ विहिणा । तुम्हा जुग्गजियाणं, दायव्वा धम्मरसियाणं ॥ ६॥
શબ્દા—વિધિએ કરીને સેવેલે શ્રાવક ધમ પણુ ક્રમે કરી મેક્ષના હેતુ થાય છે તેથી તે શ્રાવક ધર્મ ધર્મને વિષે રસિક એવા ચેાન્ય પુરુષને આપવા જોઈએ.
ભાવા-શ્રાવક ધર્મ પણ ચેાન્યતા વિના કાઇને આપવા નહી એવા ગ્રંથકાર મહારાજના આશય છે, અપાત્રમાં શુધ્ધ વસ્તુ નાખ્યાથી વિપ યને પામે છે, તે પછી ધર્મરત્ન જેવી અમૂલ્ય વસ્તુ ચેાગ્યાયેગ્ય વિચાર કર્યા સિવાય દરેકને આપવી ચેાન્ચ નથી. ( આ ઉપરથી શ્રાવકધમ થી શ્રેષ્ઠ એવા મુનિધમ ને તે ચેાગ્યાયેાગ્યના વિચાર કરી ખરેખરા પાત્રને જ આપવા ચેગ્ય છે એમ સિધ્ધ થાય છે, )
ધર્મોપદેશ આપવાના અવસરે ત્રણ ચેાગ્ય શોધવાં જોઈએ તે કહે છે. जुग्गजियाणं विहिणा जुग्गेहिं गुरुर्हि देसिओ सम्म । जुग्गो धम्मोवि तहा सयलिद्धिपसाहगा मणिओ ॥ ७ ॥ શબ્દાયાગ્ય થવાને ચેગ્ય ગુરુએએ વિધિપૂર્વક સારી રીતે ઉપદેશેલા ચેાગ્ય ધર્મ સર્વ પ્રકારની સિધ્ધિઓને આપનારા કહેલે છે. ૭
ભાવારાગ્ય જીવા એટલે મુમુક્ષુ અને આ ગ્રંથમાં આગળ કહેવામાં આવશે તેવા લક્ષણવાળા જીવેા સમજવા. કદી શાસ્રાકત લક્ષણવાળા જીવા મળે પરંતુ ધર્મોપદેષ્ટા ગુરુ ક્રિયાહીન, શિથિલાચારી, પરિગ્રહધારી, વિષયી, અસત્યવાદી વિગેરે દુગુ ણાયુકત હોય તેા તેવા પાંસેથી પ્રાપ્ત થયેલા શ્રાવક ધર્મ પ્રાયે યથાથ લને આપનાર થતા નથી, તેથી ગુરુએ પણ ચાÀક્ત ગુણેએ યુક્ત હોય તે જ શ્રાવકધમ આપવાને ચાગ્ય છે. ચેાગ્ય ધર્મ કહ્યો છે તે ધર્મ ગ્રહણ કરનારની અપેક્ષાથી છે એટલે કે જીવામાં ધમ પાલન કરવાની જેવી ચેાગ્યતા હાય તને તેવા તેવા પ્રકારના ધર્મ બતાવવા જોઇએ, જેથી કરેલી પ્રતિજ્ઞાનું પાલન સુખેથી કરી શકે. પાત્રાપાત્રને વિચાર કર્યા સિવાય ઉપયેગી પશુ કઠિણ નિયમે આપવામાં આવે તે તેથી નિયમ લેનારનું મન પાછલથી વિલ્હેવલ થાય અને લીધેલા નિય મોના ભ'ગ કરી દોષના પાત્ર થાય અને વખતે શ્રધ્ધાભ્રષ્ટ થઇ ધ'થી પરાસ્મુખ થાય, તેથી ચાગ્ય ગુરુએ એ ચેગ્ય જીવાને ચાગ્યધર્મ ચૈાગ્યતા પ્રમાણે આપવા જોઇએ. અયોગ્ય પુરુષને આપેલા ધર્મ વિશેષ ગુણેાની પ્રાપ્તિ કરાવનાર થતા નથી.
કહ્યું છે કે