________________
હગુણશિવરણ કપડાંવાળ ઘણા કાળ સુધી ત્યાં જ બેસી રહ્યો. પછી કોઈ પણ પ્રકારે ધીમે ધીમે ઘરમાં જઈ એકાંત મળતાં નામ, નિશાની પ્રગટ કરી તે પુરૂષે પિતાનું થાપણ મૂકેલું કબ તે શેવિઆ પાસે માગ્યું એટલે તે શેઠીયે ભ્રભંગપૂર્વક હાથને કંપાવતે થીજના ઉપર દષ્ટિ રાખી તેના પ્રત્યે કહેવા લાગ્યો કે-ઠગ, પાપી અને આજીવિશ્વ હિત આ પુરૂષ ક્યાંથી આવ્યો છે? તું કોણ છે? અથવા કોને પુત્ર છે? હારે દર્શન પણ યાદ આવતું નથી તે બોલવાની વાત જ શી ? અહે ! ઘણે ખેદ છે કે કયારે? કયા સ્થાન માં ? કેવી રીતે? કયા પુરૂષે? કેણે શું આપ્યું હતું તે તુ કહી દે? તે પણ નિરંતર શંકાશીલ થયેલા પુરૂષે મહાટા પુરૂજેની અંદર આ જનને પ્રતીતિ કરાવવી તે દિવસ કહી દે અને તે દિવસે થાપ ડામાં લખેલું સઘળું તું પિતે જોઈ લે! હું વૃદ્ધ થયે છું. દુકાનને બેજે પુત્ર ઉપર નાંખ્યો છે, માટે હાકું લખેલું સઘળું તે જાણે છે. એ પ્રમાણે તે શેઠીયાએ વિસજેન કરેલ તે ધીરજ વગરનો પુરૂષ તેના પુત્ર પાસે જાય છે. પુત્ર તરફથી ઉત્તર મળે છે કે-ધનની વાત પિતા જાણે. પુત્ર તે સઘળું લખેલું જાણે. એ પ્રમાણે તે
જ્યનું દાની પેઠે ઘણા કાળ સુધી ગમનાગમન થાય છે. આ પ્રમાણે રાજકુળમાં અને વ્યાપારમાં વાણીઓ મરણ પામે છે પરંતુ ધનને લેશ પણ આપતું નથી. તેમ જ નીચે લખ્યા પ્રમાણે વિચાર પણ કરતું નથી.
દ્રવ્ય કેને પ્રિય નથી? દ્રવ્યથી કેનું હૃદય લેભાતું નથી ? પરંતુ ચશરૂપ ધનમાં લુબ્ધ થયેલા પુરૂષે દુષ્ટ કાર્યોથી દ્રવ્યની ઈચ્છા રાખતા નથી. જે પુરૂષ પિતાના શ્રેષ્ઠ આચારને ત્યાગ કરી, કુટિલ બુદ્ધિથી બીજાને ઠગે છે તે મૂઢમતિએ પુથ વગરના પોતાના આત્માને જ ઠપે છે. ઘણે ખેદ છે કે- દ્રવ્યના અથી ડાહ્યા પુરૂષે પણ શું કરતા નથી? અર્થાત ન કરવાનાં સઘળાં કાર્યો કરે છે, નીચ પુરૂષની ઘણ કાળ સુધી ખુશામત કરે છે, શત્રુને પણ પ્રણામ કરે છે. નિર્ગુણ પુરૂષનું ઉચ્ચ ગુણગાન કરે છે. પરોપકારને ભૂલી જનાર કૃતજ્ઞ પુરૂષની સેવા કરવામાં પણ લેશ માત્ર ખેદ અનુભવતો નથી. દ્રવ્યના ખરચની શંકાથી મિત્રને વિશે પ્રીતિ પ્રગટ કરતું નથી. બદલે આપ પડશે એવા કારણથી ભય પામેલે સેવાથી ગ્રહણ થતું નથી અર્થાત સેવા કરાવતું નથી. મ્હારી પાસે દ્રવ્ય માગશે એવી બુદ્ધિથી અસત્ય ભ ષણ કરે છે અને તુતિ કરવાથી પણ ખુશી થતું નથી તે લખીને ખરચ કરવાના પતિ રથી ત્રાસ પામેલે કૃપણ કેવી રીતે જીવી શકે? મોટા લાભથી પણ લાભ પરાભવ પામતે નથી, કારણ કે જે માત્રાથી અધિક હોય તે માત્રાહીનથી કેવી રીતે જીતી શકાય?