SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણવિવરણ પિતાના દેદીપ્યમાન રાજભવનમાંથી બહાર નીકળી ગયો. ત્યારબાદ અત્યંત ઉત્સાહ અને નિર તર ગતિથી માર્ગમાં ચાલતાં તે વેગવાળા રાજાએ નિવિદ્યપણે ઘણી પૃથ્વીનું ઉલ્લંઘન કર્યું. તેમ કરતાં કેટલાક દિવસો પછી રાજા તાપની આપત્તિ દૂર કરનાર મલયાચલના શિખરને રત્નના મુકુટસમાન અને હાલતા ચંદન તેમજ કલ્પવૃક્ષની શ્રેણીથી શેભનાર એવા રમશેખર દેવના મંદિરને પ્રાપ્ત થશે. ત્યાં ૫ કરિણીના જળથી સ્નાન કરી નિર્મળ થએલે, સજ્જનોને પ્રીતિ ઉત્પાદક અને ઈદ્ધિને વશ કરનાર તે રાજાએ કમળને લઈ મંદિરમાં પ્રવેશ કર્યો અને ત્યાં નિષ્કપટ અનુષ્ઠાને કરી પવિત્ર થએલા રાજાએ રામશેખર દેવની પૂજા કર્યા બાદ તે નિષ્કપટ રાજા જેટલામાં સ્નાત્રનું પાણી ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરે છે તેટલામાં સ્નાત્રના પાણીની ચારે તરફ પરિભ્રમણ કરતા, કોલાહલ કરતા અને માર્ગનું અવલોકન કરનારા ઘણા મનુષ્યો તેના જોવામાં આવ્યા. તે પછી કુતુહલથી રાજા એ “તમે કેટલા છે એ પ્રશ્ન કરે છતે તેઓએ હાથ ઉંચે કરી જણાવ્યું કે અમે એક સો અને આઠ છીએ... આવી રીતે વાતે કરવાથી કોઈ કાર્યસિદ્ધિ થવાની નથી એ પ્રમાણે મુખેથી બેલતા રાજાએ એકદમ અગ્નિના જેવું દુષ્ણ અનાત્રનું પ ણી કરકમળમાં ધારણ કર્યું પરંતુ તે પાણીની આંતરા વગર પડતી ધારાને કરકમળમાં ધારણ કરનાર તે સાહસિક રાજાનું એક રેમ માત્ર પણ કંપ્યું નહીં અને તેના નિસીમ પરાક્રમથી અતઃકરણમાં પ્રસન્ન થએલા દેવે તત્કાલ એક ઉત્તમ ગુટિકારના રાજાને અર્પણ કર્યું. તે માટે કહ્યું છે કે रथस्यैकं चक्रं भुजगदमिताः सप्ततुरगा निरालम्बो मार्गश्वरणविकलः सारथिरपि । रवियत्येवान्तं प्रतिदिनमपारस्य नभसः સિદ્ધિ સાથે વસતિ મફત નો ll ૨ | આ શબ્દોથ-એક પૈડાને રથ, સર્ષથી વશ કરેલા સાત ઘડાઓ, આલંબન વગરને તે અને પગ વિનાને સારી છે તે પણ સૂર્ય હંમેશાં મર્યાદા વગરના આકાશને છેડે લાવે છે. તેથી સ્પષ્ટ જણાઈ આવે છે કે મહાન પુરુષની કાર્યસિદ્ધિ પરાક્રમમાં વાસ કરે છે ને કે સાધનમાં. અર્થાત જે કે સૂર્યનાં સાધને નિર્બલ છે તે પણ પિતાના પરાક્રમથી સૂર્ય આકાશને અંત લાવે છે. તેમ સત્વવાળા પુરૂષેએ પિતાના સત્વથી જ ધરેલા કાર્યની સિદ્ધિ કરવી જોઈએ, સાપને તે કઇ બાબત માં જે હોય છે. સાવ વિનાને પુરુષ ગમે તેટલાં સાધનસુકત
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy