SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Rak માગુશુવિવરણુ छिन्ते ब्रह्मशिरो यदि प्रथयति प्रेतेषु सत्यं यदि क्षीवः क्रीडति मातृभिर्यदि रर्ति धत्ते श्मशाने यदि । सृष्ट्वा संहरति प्रजा यदि तथाऽप्याधाय भक्त्या मन. स्तं सेवे करवाणि कि त्रिजगती शून्या स एवेश्वरः || ५ || શબ્દાર્થ :—યદ્યપિ મહાદેવ બ્રહ્માના મસ્તકને ઈંઢે છે, પિશાચેાની અંદર ખરેખર પ્રસિદ્ધિ પામે છે, ઉન્મત્ત થઇ માતાઓ સાથે ક્રીડા કરે છે, શ્મશાનમાં પ્રીતિ રાખે છે અને પ્રજાને મનાવી સ’હાર કરે છેતેા પણ નિરુપાયે કરવુ` શુ` ? ઇશ્વર તે જ છે તેના વિના ત્રણે જગત સૂનાં છે માટે તેનામાં ભક્તિથી મનને સ્થાપન કરી હું તે મહાદેવની સેવા કરું છું, અર્થાત્ ઉપર જણાવેલા અપવાદથી પરિપૂર્ણ હોવા છતાં જગતના ઇશ્વર હોવાને લીધે મ્હારે નાઇલાજે આદર કરવા પડે છે ॥ ૫ ॥ આ કાવ્યમાં પણ શ`કરને ઉદ્દેશી રાજાને એષ કર્યાં છે. सदसद्गुणमहाईमध्ये मूल्य कान्ताधनस्तनतटोचितचारुमूर्त्ते ! | આ વાનરીક્ષતિનાવિન્નમન્ત્ર ! હા દ્દાર ! હારિતમહો ! મલતા ગુણિત્ત્વમ્ III શયદાય —શ્રેષ્ઠ ગાળ આકૃતિવાળા, શ્રેષ્ઠ ગુણુ(ઢારા) વાળા, લાયકાતવાળા, મેાટી કિ`મતવાળા અને સુંદર સ્ત્રીઓના પુષ્ટ સ્તન ઉપર ચેાગ્ય રીતે રહેલી મનહર મૂર્ત્તિવાળા હે હાર!મને આશ્ચર્ય જનક ખેદ થાય છે કે એક ગરીબડીના કઠાર ગળામાં વળગી ભગ્ન થએલા તેં હાફ' ગુણિપણું ગમાવી દીધુ` છે. ૫ ૬ ૫ આ કાવ્યમાં તા હારને ઉદ્દેશી રાજાને ખેપ કર્યો છે. કોઇ એક પ્રસ ંગે સભામાં તે Àાને જેઇ અને તેના અર્થના આધ થવાથી રાજા મંત્રી ઉપર અંતરમાં દ્વેષ ધારણ કરવા લાગ્યા. કહ્યું છે કે— प्रायः संप्रति कोपाय सन्मार्गस्योपदर्शनम् । विलूननासिकस्येव भवेदादर्शदर्शनम् ॥ ७ ॥ શયદાથ ઃ—જેમ નાકકટ્ટાને દÖણુ દેખાડવુ' તે ઘણુ કરી કાપ માટે થાય છે તેમ સાંપ્રતકાળમાં સન્માના ઉપદેશ આપવા તે પણ ઘણું કરીને કાપ માટે જ થાય છે. । ૭ । તે પછી ઇર્ષાવાળા રાજાએ તે મત્રિને પદભ્રષ્ટ કર્યાં. ત્યારબાદ ફાઇ વખતે રાજવાટિકાથી પાછા ફરેલા રાજાએ દુર્દશાવાળા, એકાકી અને ઉપાયરહિત એવા મંત્રીને જોઇ ગુસ્સાથી તેને વધ કરવા માટે મહાવતદ્વારા તેની તરફ હાથીને
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy