SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રાદ્દગુણુવિવરણુ માટે મ્હારી પ્રસન્નતાને સૂચક એક સ્થંભીએ મહેલ આ ચૈત્રુણા માટે તૈયાર કરાવ કે જેથી તે મહેલમાં સુખપૂર્વક રહી શકે.” અભયકુમારે પણ જણાવ્યું કે “હે દેવ ! આ કાય* થએલું જ છે” એમ કહી શિયાર સુથારને વનમાં જવાને આદેશ આપ્યું. વનમાં પરિભ્રમણ કરતાં સુથારે એક લક્ષણવાળુ વૃક્ષ જોયું અને વિચાર કર્યો કે—આ વૃક્ષ પ્રસ્તુત કાયને ચેગ્ય છે, પરંતુ અભયકુમારે પૂજા અને પ્રણિધાનપૂવ ક આવા પ્રકારના વૃક્ષનું ગ્રહણ કરવાનું કહેલું છે તેથી સુત્રધારે ઉપવાસ કરી ઉત્તમ ગધ, પુષ્પ અને નૈવેદ્ય વગેરેથી પૂજા કરી ખેલ્યા કે-રાજાના આદેશથી આ વૃક્ષને હું પ્રાતઃકાળમાં કાપીશ. તે માટે આ વૃક્ષમાં જે કૈાઇ રાક્ષસ અથવા તા યક્ષ, ગંધવ કે ગણુ વસતા હોય તેા તે મ્હારા ઉપર પ્રસન્ન થઇ આ વૃક્ષને ઇંદવા માટે હુકમ આપે. એ પ્રમાણે પ્રાથના કરી સુત્રધાર સુઇ ગયે એટલે તે વૃક્ષમાં રહેનાર વ્યંતરે વિચાર કર્યો કે-અભયકુમારના વિવેક અને વિનય કેવા આશ્ચર્યજનક છે ? જો અભયકુમારના આદેશથી આ સૂત્રધારે ઉપર પ્રમાણે ન કર્યું... હેાત તા મ્હારા કેાપરૂપ પ્રદીપમાં પત’ગીયાપણાને પ્રાપ્ત થયેા હાત પરંતુ ઉત્તમ પુરૂષા વગર વિચાયુ' કરનારા હોતા નથી. એ પ્રમાણે વિચાર કરી મધ્ય રાત્રીમાં જઇ અભયકુમારને કહ્યું કે-વિનય અને પૂજા વિગેરેથી હુ· તુષ્ટ થયે છુ, તેથી સવ તુના ફળ અને ફુલવાળા વનખંડથી સુશેાલિત એક સ્થ ંભીયા મહેલ હું' કરી આપીશ, સૂત્રધારોને ઝાડ કાપવાના કામથી એકદમ નિવર્તન કરો. અભયકુમા૨ે પણ વ્યંતરના વચનથી સૂત્રધારાને તે કામ કરતાં અટકાવ્યા એટલે દેવતાએ એકસ્થ ભીયા મહેલ તૈયાર કર્યાં. અલયકુમારે પશુ શ્રેણિકને વિનતિ કરી એટલે તરત તેવા પ્રકારના મહેલમાં જઇ આશ્ચયથી વિકસિત વનવાળા શ્રેણિક રાજાએ અભયકુમારને પૂછ્યું કે—આવા પ્રકારને મહેલ કેવી રીતે થયા ? અભયકુમારે ઉત્તરમાં સઘળા યથાર્થ વૃત્તાંત કહી સંભળાવ્યેા. તે પછી ચેલુગુા રાણીને તે મહેલમાં રાખી અને કહ્યું કે-વિદ્યાધરીની પેઠે મરજી મુજબ વિલાસ કરતી હૈ સુંદરી! આ ઠેકાણે રહી તું ધર્મ, અર્થ અને કમરૂપ પુરુષાવડે પેાતાના જન્મને સફળ કર. આ તરફ અજયકુમાર પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા પ્રમાણે ગૃહસ્થયમનું પાલન કરે છે. કાઇ અસરે રાજાએ રાય આપવા માંડયું પણુ સંતેાષપરાયણુ અભયકુમારે તેના સ્વીકાર નહીં કરતાં વિચારવા લાગ્યું. કે–જો હું ચરમ ( છેલ્લે ) રાજિષ થ` તા રાજ્યને ગ્રહણ કરૂ પરંતુ આ વાતના નિશ્ચય તે ભગવાનને પૂછવાથી થઇ શકશે એમ વિચારે છે એટલામાં ભગવાન મહાવીરસ્વામી પશ્ચિમ દેશથી વીતભયપતનના નરેશ ઉદાયનને દીક્ષા આપી રાજ
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy