________________
શ્રાદ્ગુણવિવરણ
૧૮૫
શમાં વેલડી ફેલાતી નથી, તેમ ઘણા ઉપકાર કર્યાં છતાં પણ ખલે પુરુષમાં મિત્રતા ટકી શકતી નથી. ।। ૩ ।।
અહીં તાત્પય એવા છે કે કૃષ્નને ઘણી પ્રકારની આપત્તિમાંથી બચાવ્યે હાય, પૈસાની મદદ કરી હાય, આ લેાક અને પરલેાકના હિત માટે હિતશિક્ષા આપી હાય, એ સિવાય ઘણા ઉપકાર કર્યો ડાય, છતાં ઉપકાર કરનારને બદલે વાળવા તેા દૂર રહ્યો પણ તેનાં છિદ્રો જોઇ તેના ઉપર આપત્તિ લાવવામાં પણ ચૂકતા નથી. કૂતરે તે એક વખત જેવું અન્ન ખાય છે તેના ઘરની ચાકી ભરે છે, કાઈ અજાણ્યા માણસને ઘરમાં દાખલ થવા દેતા નથી, ચારાથી પશુ મચાવ કરે છે; તેથી જ ગ્રંથકારે કૃતઘ્નને કૂતરાની ખરાખરી કરવાને લાયક પણ ગણ્યા નથી અને તે વાસ્તવિક છે.
આ લેાકમાં ઉપકારને એળવનાર, ઉપકારને ાણનાર, ઉપકારનેા બદલે વાળનાર અને કારણુ શિવાય ઉપકાર કરનાર એમ ચાર પ્રકારના પુરુષો હૈાય છે. તે માટે કહ્યું છે કે
अकृतज्ञा असंख्याताः संख्याताः कृतवेदिनः । कृतोपकारिणः स्तोकाः द्वित्राः स्वेनोपकारिणः ॥ ४ ॥ नहि मे पर्वता भारा न मे भाराश्व सागराः । कृतघ्नाश्च महाभारा भारा विश्वासघातकाः ॥ ५॥ इहोखरक्षेत्र शरीरशैलतुलां कृतघ्नाः कलयन्ति शश्वत् । सुक्षेत्रनेत्राद्भुत शुक्तिधेनुसमाः कृतज्ञाः प्रथिताः पृथिव्याम् ॥ ६ ॥ શયદાથ:-કૃતના ગણત્રી વિનાના, કૃતજ્ઞા ગણત્રીમાં આવી શકે તેટવા, ઉપકારના બદલા વાળનારા થાડા અને પેાતાની મેળે ઉપકાર કરનારા એ ત્રણ હાય છે. ૫ ૪૫ પથિવી કહે છે કે-મને પ તા કે સમુદ્રોના ખાજો નથી, પરંતુ કૃતઘ્ના અને વિશ્વાસઘાતકો માટા એજારૂપ છે. ૫ ૫૫ આ દુનિયામાં કૃતઘ્ના હંમેશા ઉખરક્ષેત્ર, શરીર અને પર્વતની ખરેામરીમાં મુકાય છે અને કૃતજ્ઞા શ્રેષ્ઠ ક્ષેત્ર, ચક્ષુ, આશ્ચય ધારી છીપ અને પ્રસૂત ગાય જેવા દુનિયામાં પ્રસિધ્ધ છે. ॥ ૬ ॥
આ શ્લોકના તાત્પ એવા છે કે-જેમ પાણી, પવન, તાપ વિગેરે અનુકૂળ સામગ્રીના જોગ મળ્યા છતાં ઉખરભૂમિમાં વાવેલુ` ઉત્તમ બીજ નિષ્ફળ જાય છે અને ખેતી કરારૂપ કષ્ટ શિવાય કાંઈ પ્રાપ્ત થતું નથી તેમ કૃતઘ્ન પુરૂષને સપૂણ
२४