________________
"
"All L.'
R
છે અથ વિંશતિવર્ગના II " હવે સત્તાવીશમા ગુણનું વર્ણન સમાપ્ત કરી ક્રમથી પ્રાપ્ત ચએલ “કૃતજ્ઞ” ગુણના વિવરણનો પ્રારંભ કરે છે.
-તેમજ કરેલું એટલે બીજાએ કરેલા ઉપકારને જે જાણે પરંતુ બળવે નહી તે કૃતજ્ઞ કહેવાય છે. એ પ્રમાણે વર્તન કરનારને ખરેખર કલ્યાણને લાભ થાય છે, કેમકે કૃતજ્ઞ પુરુષ ઉપકાર કરનારનું બહુમાન કરે છે. તેને માટે
नभइ न सहस्सेसु वि उवयारकरोवि इह नरो ताव । जो मनइ उपयरियं सो लक्खे सुंपि दुल्लक्खो ॥ १॥ उत्तमअहमवियारे वीमसह किं मुहा बुहा तुम्भे ।
अहमो न कयग्घाओ कयन्नुणो उत्तमो नन्नो ॥२॥ શબ્દાર્થ –આ લેકમાં પ્રથમ તે હજાર મનુષ્ય વિષે પણ ઉપકાર કરનાર મળી આવે દુર્ઘટ છે, પરંતુ પોતાના ઉપર થયેલા ઉપકારને માનનાર તે લાખેમાં પણ મળ મુશ્કેલ છે. લાલા હે પંડિતે! તમે ઉત્તમ અને અધમના વિચાર કરવા શા માટે તર્કવિતર્ક કરે છે? કારણ કે કૃતજ્ઞ કરતાં બીજો કોઈ અધમ નથી અને કૃતજ્ઞથી બીજે કાઈ ઉત્તમ નથી. ૨
જે કરેલા ઉપકારને ઓળવે છે, તે ખરેખર કુતરાની બરોબરી કરી શકો નથી, તે બદલ કહ્યું છે કે –
अशनमात्रकृतज्ञतया गुरोर्न पिशुनोऽपि शुनो लभते तुलाम् । अपि बहूपकृते सखिता खले न खलु खेलति स्वे लतिका यथा ॥ ३ ॥
શબ્દાથ-ઉપકારીના ઉપકારને ભૂલી જનાર મનુષ્ય ફક્ત ભેજનના ઉપકારને નહીં ભૂલનાર કુતરાની પણ બરાબરી કરી શકતા નથી. વળી જેમ આકા