________________
૧૭૬
શ્રાદ્ધગુણવિવરણું “જયનારું ફંતિથી વિચારવટુ ૨ જી લેવ! .
सच्छन्द गइ कामो अविवेओ फुरइ पाणीणम् ॥ ६॥" શદાર્થ–“હે રાજન ! ઈદ્રિય ચપલ છે. યૌવન ઘણું વિકારવાળું છે, કામદેવ સ્વતંત્ર ગતિ કરનાર છે, પ્રાણીઓને અવિવેક કુરી રહ્યો છે. આ ૬ છે ”
તેથી હે મહારાજ! આ ગંધર્વોના ગીત, વિનેદ અને હાસ્યાદિક અઘટિત ચેષ્ટાઓ વિગેરેને જોવાથી હારે પરિવાર વછંદ થઈ વિનાશ ન પામે એ હેતુથી દેવમંદિર કરાવવારૂપ અનાગત (સ્વછંદ થતા પહેલાં) ઉપાય ચે છે. કહ્યું છે કે ઘર સળગે ત્યારે કૂવે ખેદ, સંગ્રામ જાગે ત્યારે ઘડાને શિક્ષણ આપવું અને નદીમાં પૂર આવે ત્યારે પાળ બાંધવી જેમ સહેલાઈથી થતું નથી, તેમ પરિવારને નાશ થયા પછી સુધારે રહેલાઈથી થઈ શકતો નથી. તે પછી રાજાએ સભા સમક્ષ ધન શ્રેષ્ઠીને કહ્યું કે-હે શ્રેષ્ઠી મુખ્ય ! તમારી બુદ્ધિની નિપુશુતા છે'ઠ છે. સદુપાયને પ્રકાશ પ્રશંસનીય છે, અને દીર્ઘદશીપણું ભવિષ્યમાં ઉન્નતિ કરનારૂં છે, ઈત્યાદિ પ્રશંસાપૂર્વક રાજાએ શ્રેણીને મંત્રીપદ ઉપર સ્થાપન કર્યો. અનુક્રમે એ જ ગુણવડ ન ધર્મ પામી સુખી થયો. હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે
सर्वकार्येषु यो दीर्घदर्शी स्याद्धनवन्नरः ।
स योग्यो भाग्यतः शुद्धधर्मकर्मणि जायते ॥७॥ શબ્દાર્થ – પુરૂષ ધન શ્રેણીની પેઠે સર્વ કાર્યોમાં દીર્ઘદશ હોય તે પુરુષ ભાગ્યથી નિર્દોષ ધર્મકાર્યમાં યોગ્ય થાય છે, જે ૭
| રાતિ પર્વશતિત કુળ છે