________________
શ્રાદ્ધગુણવવરણ
૧૪૧ નહીં, કારણ ધર્મ તથા અર્થ અબાધિત હોય તો કામને સહેલાઈથી મેળવી શકાય છે. અને કામ તથા અર્થને બાધ આવે તે ધર્મનું રક્ષણ કરવું; કારણ કે, અર્થ તથા કામની પ્રાપ્તિ થવામાં મૂળ કારણ ધર્મ છે. તેને માટે કહ્યું છે કે –
धर्मश्चेभावसीदेत, कपालेनापि जीवतः ।
आढयोऽस्मीत्यवगन्तव्यं, धर्मवित्ता हि साधवः ॥ २॥ તથા–ત્રિવધામણ, વારિવાર્ષિai ના
તત્રાઓ િવર્ષે કવર વરિત, ન તે વિના મવડથા / રૂ .
શબ્દાર્થ–હાથમાં કપાલ લઈ ભિક્ષાથી જીવનારા પુરુષોને જે ધમ સીદાસે ન હોય તે હું ધનાઢય છું એમ જાણવું. કારણ સાધુ (8) પુરૂષો ખરેખર ધર્મરૂપી પસાથી જ યુક્ત હોય છે. વળી કહ્યું છે કે –
ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગના સાધન સિવાય પુરૂષનું આયુષ્ય પશુની પેઠે નિષ્ફળ છે. ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગમાં પણ પંડિત પુરૂષ ધર્મને શ્રેષ્ઠ કહે છે. કારણ તે ધર્મ સિવાય અર્થ તથા કામની પ્રાપ્તિ થતી નથી. ૩ - તથા ધર્મ ધનાથિ પુરૂષને ધન આપનારો અને સર્વ કામાર્થી પુરૂષોને કામિત આપનાર છે. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ધર્મારાધનનું ફળ બતાવે છેઃ
अन्योन्याबाधया, शुद्धोपधयाराधयन सुधीः । त्रिवर्ग क्रमता स्वर्गापवर्गसुखभाग् भवेत् ॥ ४ ॥
શબ્દાર્થ–સદબુદ્ધિવાળો પુરૂષ શુદ્ધ ધર્મ, અર્થ અને કામથી દરેક વસ્તુનું પરિશોધન કરી અને પરસ્પર બાધા સિવાય ત્રિવર્ગનું સાધન કરતે અનુક્રમે દેવલોક તથા મોક્ષના સુખને ભાગી થાય છે. ૪