________________
6). G
e
Time:::::IPI-II-
IIM-III છ.
ક, II
'આ
N
I :ISI, II: III
IIIIII
अष्टादश गुण वर्णन
હર શ્રાવકને પાંત્રીશ ગુણ પૈકી સત્તરમા ગુણનું વિવરણ સમાસ કરી કમી, પ્રાપ્ત થએલ “રિવર્ગના સાધન કરવારૂપ” અઢારમા ગુણનું ક્વિણુ કરે છે,
તથા ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ તેમાં જેનાથી અભીષ્ટકાર્યના ઉદય અને મોક્ષની સિદ્ધિ થાય તે ધર્મ કહેવાય છે. જેનાથી સર્વ વસ્તુની કાર્યસિદ્ધિ, થાય તે અર્થ કહેવાય છે. અને જેનાથી અભિમાનના રસથી પ્રેરાએલી ઇન્દ્રિયોને પ્રાપ્તિ થાય તે કામ કહેવાય છે. તેથી પરસ્પર એક બીજાને (કમ તથા કામને) વિગત (નાશ) અથવા તે બાધા ન થાય તેવી રીતે ધર્માભિલાષી પુરુષ ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગનું સાધન કરે પરંતુ એકલા ધર્મને અથવા તો એકલા અથ કે કામને સાધે નહીં. કહ્યું છે કે –
यस्य त्रिवर्गशुन्यानि दिनान्यायान्ति यान्ति च ।
सलाहकारभरीव श्वसनपि न जीवति ॥ १ ॥ - શાદાથ-જે પુરુષના ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવમના સાધન શિવાયના દિવસે આવે છે અને જાય છે, તે પુરુષ લડારની ધમનની પેઠે શ્વાસ લે છે તે પણ તે જીવે છે એમ કહેવાય નહીં. તે ૧ - તેમાં ધર્મ અને અર્થને વિનાશ થવાથી અવિચારણા એવા ઉત્પન્ન થા,