________________
શ્રાદ્દગુણવિવરણુ
ક્ષયઃ—પહેલુ રાત્રિભોજન, બીજી` પદ્મગમન, ત્રીજી મેળ અથાણુ અને અશ્રુ અન તકાયનું' ભક્ષણૢ એ ચાર નરકમાં પ્રવેશ કરવાનાં દ્વાર છે. ॥ ૪॥
st
હું યુધિષ્ઠિર ! રાત્રિમાં પાણી પણ પીવુ ચેગ્ય નથી. તેમાં વિશેષે કરી તપસ્ત્રી અને વિવેકી ગૃહસ્થાને તા ખીલકુલ ચાગ્ય નથી. જે સારી બુદ્ધિવાળા પુરુષો હંમેશાં રાત્રિમાં આહારના ત્યાગ કરે છે તે પુરુષોને એક માસમાં પંદર ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. આ લેાકમાં કાઇ એવા કાળ છે કે જે કાળમાં લેાજન ન થાય તેથી જે પુરુષ અકાળના ત્યાગ કરી કાળે ભાજન કરે છે, તેને ધમના જાણુ સમ જવા. જે પુરુષ હંમેશાં રાત્રિèાજનનું પચ્ચખાણ કરે છે તે પુરુષને ધન્ય છે. કારણુ લેાકમાં આયુષ્ય સાવનું કહેવામાં આવે છે તેથી રાત્રિલેાજનનું પચ્ચખાણુ કરનાર પુરુષ આયુષ્યના અડધા ભાગે ઉપાષિત ગણાય છે. જે પુરુષ અર્ધ ઘટી અથવા ફક્ત એક ઘટીનું વ્રત ધારણ કરે છે તે પુરુષ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થાય છે, તે જેને ચાર પહેારનું વ્રત ધારણ કયું હોય તેની તે વાત જ શી ? જે કારણેાને લઈ પ્રાણીઓનું જીવિતવ્ય અને કષ્ટાથી વ્યાપ્ત થએલું હોય છે તેમાં કથ'ચિત્ ભાગ્યના યાગ થાય તા પ્રાણી શત્રિમાં ભાજન કરનાર ન થાય તથારાત્રિભાજનના દોષને જાણનારા જે પુરુષ દિવસના આદિમાં અને દિવસના અવસાનમાં એ બે ઘડીના ત્યાગ કરી લેાજન કરે છે તે પુરુષ પુણ્યના ભાજનરૂપ થાય છે. આ લાક સંબંધી રાત્રિèાજનના દાષા આ પ્રમાણે છેઃ—
જે
કીડી ખાવામાં આવે તે બુદ્ધિના નાશ કરે છે, કાંટા ખાવામાં આવે તે તાળવાના ભેદ કરે છે, ગળામાં વાળ લાગ્યા હાય તેા કંઠને બગાડે છે. સાંસક્ત જસ્તુઓની સ ંતતિ અને સંપાતિમ અનેક પ્રાણિએના વિનાશના હતુ હાવાથી રાત્રિભેાજને મહાન પાપનું મૂળ છે. તેથી ત્યાગ કરવુ' ચેાગ્ય છે. તેને માટે વિવેક વિલાસમાં કહ્યું છે કે—
અતિ પ્રાતઃકાળે, સાય’કાળે, રાત્રિએ, અન્નની નિંદા કરતાં, માગમાં ચાલતાં જમણા પગ ઉપર હાથ મૂકી તથા ખાવાની વસ્તુ ડાબા હાથમાં લઈ લેાજન કરવું નહીં. ખુલ્લી જગામાં, તડકામાં, અંધકારમાં, વૃક્ષના અધેાભાગમાં અને તજ ની આંગળીને ઊંચી કરી કદ્વેિષણ લેાજન કરવુ' નહીં. મુખ, હાથ અને પગ ધાયા વિના નગ્ન અવસ્થામાં, મલિન વસ્ત્ર પહેરી અને ડાબા હાથથી થાળી ઉપાડીને કદી પણ ભાજન કરવું નહીં, વિચક્ષણ મનુષ્ય એક વસ પહેરી, ભીના વસ્ત્રથી મસ્તકને વીંટાળી, તથા અપવિત્ર છતાં ખાવાની વસ્તુ ઉપર લાલુપ થઈ કદિ પણ