________________
पंदरमा गुणनुं विवरण
શ્રાવકના પાંત્રીશ ગુણુ પૈકી ચૌદમા ગુણુનું વર્ણન પૂરું કરી ક્રમ પ્રાપ્ત “નિરંતર ધર્મ ને શ્રવણુ કરવારૂપ ” પંદરમા ગુણુનું વિવરણુ કરવાના
પ્રારભ કરે છે.
હમેશાં ઉન્નતિ અને મેાક્ષનાં કારણભૂત એવા ધમને શ્રવણુ કરતા ગૃહસ્થ શ્રાવકષને ચેાગ્ય થાય છે. તથા પ્રતિઢિન ધમ સાંભળવામાં તત્પર રહેનારા પુરુષ મનના ખેદ્યને દૂર કરવામાં સમથ થાય છે. તેને માટે કહ્યું છે કેઃ—
આસમિયો (સપા)ન્નતિ છે, તત્ત્ત નિયંતિ મુખ્યતે વેફ્ (મૂઢ) । . स्थिरतामेति व्याकुल- मुपयुक्तसुभाषितं चेतः ॥ १ ॥
ભાવા—સારા કથનમાં ઉપયાગવાળું મન શ્રમિત થએલાના ખેદને દૂર કરે છે, પરિતાપ પામેલાને શાંત કરે છે, મૂઢ થયેલાને બેધ કરે છે, અને આકુલ થએલાને સ્થિર કરે છે. ૧ 'મેશા ધતું શ્રવણુ કરવું એ ઉત્તરાત્તર ગુણુની પ્રાપ્તિનુ સાધન હેાવાથી પ્રધાન છે. એકલા આ શ્રવણ ગુણુથી બુદ્ધિના ગુણુમાંહેલા શ્રવણ ગુણ જુદો છે.
વળી નિરંતર ધમ સાંભળવાના અભાવ થતાં પ્રાપ્ત થએલા પણ ધમ' મણિકાર શ્રેષ્ઠીની પેઠે ચાલ્યા જાય છે. તે મણિકાર શ્રેષ્ઠીનું ઉદાહરણ આ પ્રમાણે છેઃ
એક વખતે રાજગૃહી નગરમાં શ્રી મહાવીરસ્વામી ભગવાન્ પધાર્યા હતા, તે વખતે ત્યાં સૌધમ દેવલાકના રહેવાસી અને ચાર હજાર સામાનિક દેવતાઓ