________________
૧૦૮
સાધગુણવિવષ્ણુ
થાય છે, તેથી તેનું સમાધિથી મરણ થતું નથી. પરભવ પણ પ્રાયે મગરે છે, તે હરેક રીતે સ્ત્રી ઉપર આવી પડતી આપત્તિનું નિવારણ કરવા ધનવ્યય ઉપર વિશ્વ નહીં આપતા બુદ્ધિમાન્ પુરુષાએ તેના આત્માને શાન્તિ મળે તેવા ઉપાયે ચેાજવા જોઈએ.
આત્માનું સતત રહેત આત્માનું અહિત ન થાય તેની હંમેશાં કાળજી રાખવી એટલે કે સ્ત્રીના તથા ધનના પ્રતિબધ નહીં રાખતાં એકાંતે આત્માનું હિત થાય તેવી પ્રવૃત્તિ કરવા ઉદ્યુક્ત થયું. આમાનુ` રક્ષણ થવાથી ધન અને સ્રીનુ તા રક્ષણ પેાતાની મેળે જ થશે, કારણ કે ધન અને સ્ત્રી મળવી એ પુણ્યાખીન છે, અને પુણ્ય કરવું તે આત્માને આધીન છે, તે જે આત્માથી સ્વર્ગ અને મેક્ષ અને સાધી શકાય છે, તે આત્માનુ' અહિત ધન અને સ્ત્રી માટે થવા દેવું ચેાગ્ય નથી. સ્ત્રીના વિયાગથી અથવા ધનના એકદમ નાશ થવાથી જાણે પાતે તે ૫ જ હાય નહીં! એમ ધારી સ્ત્રી અને ધનની પાછળ આત્મહત્યા કરવા ચૂકતા નથી, આ અજ્ઞાનનું કારણ છે. આત્મા પોતે જ સ્ત્રી અને ધનાદિક મેળવી શકે છે, તા તેનું અહિત આવા કારણે થવા દેવુ... એ બુદ્ધિમાન્ પુરૂષાનું કામ નથી, માટે ધન અને સ્ત્રીના ત્યાગપૂર્વક પણ સંયમાદિ ગ્રહણ કરી આત્માની ઉન્નતિ કરવી ચેામ્ય છે. તેમ સર્વથા ન અને તા દેવિતપણાને લઇને પણ અમુક અ ંશે સ્રી ધનાદિકના ઉપરના માહ ઓછા કરી આત્માનું રક્ષણ કરવા પ્રવૃત્તિ કરવી ઉચિત છે.
વળી ધર્મી પુરુષાને શરીર ધન તુલ્ય છે, અને આત્મા શરીર તુલ્ય છે, એવી રીતે થએ છતે શરીરની પીડાની ઉપેક્ષા કરી આત્માની રક્ષા કરવી જોઇએ. ઇત્યાદિ આ પ્રમાણે તે રાગ બ્રાહ્મણુનું પેાતાની પ્રતિજ્ઞામાં નિશ્ચળપણું જાણવામાં આવવાથી તે અન્ને દેવાને મહાન હષ થયા. અહા ! આ બ્રાહ્મણ સાત્વિક પુરુષામાં શિરામણી છે, અને શક્રેન્દ્રે તેની સાચી પ્રશ'સા કરી છે, એવા વિચાર કરી તે પછી તે બન્ને દેવાએ પોતાનું સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું અને શક્રેન્દ્રે કરેલી મશ’સા વિગેરે વૃત્તાંત લેાકમાં પ્રસિદ્ધ કર્યાં, તથા દેવાએ તેના સવરાગનું હરણ કર્યું" અને રત્નાથી તેનું ઘર ભરી દીધું. પછી સવ ઠેકાણે તે બ્રાહ્મણનું આાગ્યદ્ભિજ એવુ' નામ પ્રચારમાં આવ્યું, અને તે સ’પૂર્ણ પુરુષાર્થ (ધર્મ, અર્થ અને કામ)તે સાધવાવાળા થયા, અને દેવાએ પેાતાના સ્થાન તરફ ગમન કર્યું. એવી રીતે નિંદિત કર્મના ત્યાગ કરતાં ખીજા મનુષ્યને ધર્માંમાં સ્થિરતા થાય છે, અને પેાતાના આત્માનું સંસારથી તારવું કીત્તિ, પ્રતિષ્ઠા વિગેરે ગુણા પ્રાપ્ત થાય છે તા નિંદિત કર્મના ત્યાગથી આન ંદિત ક્રમ પણ તેટલું જ કરવુ. જેઇએ કે જેથી અંતે સુખી થાય. કહ્યું છે કે—