________________
શ્રદ્ધગુણવિવરણ
આપત્તિ આવી પડે તેને સારી રીતે સહન કર. ખીજે ઠેકાણે બીજી વાર ક આત્મન! તને સદસદ્વિવેક કયાં મળવાના છે. ? !! ૮૫ કરેલુ શુભ અથવા તે અશુભ કમ અવશ્ય ભાગવવું જ પડે છે, કારણ તે કમ ભગવ્યા શિવા કલ્પની સેકઢા કેટિએ થઇ જાય તાપણુ નાશ થતું નથી. ॥ ૯॥
'
એવી રીતે સહન કરનાર તે રાગ દ્વિજની ઈંદ્રે આ પ્રમાણે પ્રશ સા કરી અહા ! આ રાગ ફ્રિંજ મહાસત્ત્વવાળેા છે. જેની પાસે રાગના અનેક પ્રત્યુપકારી પ્રાપ્ત થયેલા છે તે પણ તેની ઉપેક્ષા કરી રેગની પીડાને સહન કરે છે. ’ પછી આ વાતની શ્રદ્ધા ન થવાથી એ દેવતાએ વૈદ્ય થઈ પૃથ્વી ઉપર આવી મેલ્યા કે ‘હું રાગ બ્રાહ્મણ ! અમે તને રાગમાંથી મુક્ત કરીએ પરંતુ રાત્રિમાં મધ, મદિરા, માંસ અને માખણના ઉપભેાગ કરવા પડશે; ' એવુધૈદ્યનું કહેવું સાંભળી, સુરેંદ્રથી પણ અધિક પ્રતિષ્ઠાવાળા રાગ બ્રાહ્મણુ વિચાર કરવા લાગ્યા ‘ કેવળ સામાન્ય કુળમાં ઉત્પન્ન થયા હોય તે પણ પુરુષને લેાક અને લેાકેાત્તરમાં નિંદિત ક`ના ત્યાગ કરવા તે જ પ્રતિષ્ઠાનેા હેતુ છે.’ કહ્યું છે કે—
:
(6 नकुलं वृत्तहीनस्य प्रमाणमिति मे मतिः ।
अन्त्येष्वपि प्रजातानां वृत्तमेव विशिष्यते ॥ १० ॥ "
શબ્દા—સારા આચરણથી રહિત એવા મનુષ્યનુ કુલ ઉત્તમ હાય તા પણ તેવું કુળ કાંઈ પ્રમાણભૂત થતું નથી એમ મારું માનવું છે, કેમકે ચડાલાદિક જાતિમાં ઉત્પન્ન થએલાનું કુળ અધમ છે, તે પણ તેનું આચરણ સારું હાય તા શ્રેષ્ઠ ગણાય છે. ।। ૧૦ ।
• વળી બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થએલાની મારી વાત જ શી ? તેમાં પણ વિશેષે કરી હમણાં જૈનધમને અંગીકાર કરનાર મારાથી આ નિદિત ક કરવું કેમ ઉચિત ગણાય?' વના કહ્યું છે કે—
" निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु,
लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टं ।
अव वा मरणमस्तु युगान्तरे वा, સ્થાસ્થાપંથ વિચરુતિ ૧૯૦૬ થીરાઃ ।। ??---
શબ્દા—નીતિમાં નિપુણ એવા પુરુષા નિદા કરો અથવા તે સ્તુતિ કરી, લક્ષ્મી ઈચ્છા પ્રમાણે ઘરમાં પ્રવેશ કરે અથવા જાએરે અને આજે જ