SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ શ્રાદ્દગુણવિવરણ મંત્રીએ રાજા સાથે રહી ચિરકાળ રાજ્યનું પાલન કર્યું. હવે ગ્રંથકાર આ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ દ્વારા સર્જનને સંગ કરવા આગ્રહ કરે છે. "प्रभाकरस्यैव समीक्ष्य साक्षात्फलानि सङ्गात्सदसज्जानानाम् । विवे किना सौख्यगुणाद्यवाप्त्यै, कार्यः सदा सज्जनसङ्गरङ्गः ॥१०॥" શબ્દાર્થ_વિવેકી મનુષ્ય સજન તથા દુર્જનના સંગથી જે ફળ પ્રાપ્ત થાય છે તેને પ્રભાકરની પેઠે સાક્ષાત્ જોઈ સુખ અને ગુણ વિગેરેને મેળવવા માટે હમેશાં સજજનનો સંગ કરે ઉચિત . ૧૦
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy