________________
શ્રાદ્ધગુણવિવાણું
હે વત્સ! તું શાસ્ત્રનું અવગાહન કર, કાવ્યરસરૂપ અમૃતનું પાન કર, કળાએને અયાસ કર, ધર્મ કર અને પિતાના કુળને ઉદ્ધાર કર.” એવી રીતે તેના પિતાએ શિખામણ આપી તે પણ તેને સામે ઉત્તર આપ્યો કે
"न शास्त्रेण क्षुधा याति, न च काव्यरसेन तृट् ।
વાર્નનીયં તુ, દ્રવિ નિતાર શરુ / ૪ ” • શબ્દાર્થ–શાસ્ત્રાભ્યાસથી કંઈ સુધા મટતી નથી, કાવ્યરસથી કંઈ તૃષા બુઝાતી નથી, માટે એકલા દ્રવને જ ઉપાર્જન કરવું જોઈએ, બીજી કળાએ તે ફળ વિનાની છે. ૪ :
આ પ્રમાણેની તેની ઉદ્ધતાઈભરેલી યુક્તિએ થી દુખી થ છેલો દિવાકર મૌન રહ્યો. પછી દિવાકરે પિતાના મૃત્યુ સમયે બીજી વખત સ્નેહથી પુન બોલાવી આ પ્રમાણે કહ્યું, “હે પુત્ર ! યદ્યપિ હારા વચન ઉપર તને શ્રદ્ધા નથી તે પગ હોરૂં સમાધિથી મૃત્યુ થાય તે માટે આ એક શ્લેક તું ગ્રહણ કર.
“જાવામિલં–પુરમણીરિઝમ .
कुर्वन्मित्रमलाभं च, नरो नैवावसीदति ॥ ५॥" શબ્દાર્થ – કૃતજ્ઞ સ્વામીને સંસર્ગ, ઉત્તમ સ્ત્રીને સંગ્રહ અને નિર્લોભી પુરુષની મૈત્રી કરનાર પુરુષ કદિ પણ દુઃખી થતો નથી. ૫ ઉપરના શ્લેકના તાત્પર્યને મળતા આ બીજા શ્લોકનો અર્થ આ પ્રમાણે છે “ઉત્તમ પુરુષની સાથે સંગત કરનાર, પંડિતની સાથે ગેઝી કરનાર, અને ઉદાર પુરુષોની સાથે મૈત્રી કરનાર પુરુષ કદ પણ દુઃખી થતું નથી.
આ કલેક પ્રભાકરે પિતાના આગ્રહથી ગ્રહણ કર્યો. કેટલેક વખતે તેને પિતા મૃત્યુ પામ્યા. પછી પ્રભાકર તે શ્લેકની પરીક્ષા કરવાના ઈરાદાથી દેશાંતર જતાં કોઈ એક ગામમાં કૃતજ્ઞ અને તુરછ પ્રકૃતિવાળા સિંહ નામના ડાકેરની સેવા કરવા લાગ્યો. પ્રભાકરે તે જ ઠાકરની સોથી અધમ દાસીને ભાર્થી તરીકે સ્વીકાર કર્યો, અને તે જ ગામના રહેવાસી, નિર્દાક્ષિણ્ય શિરોમણિ તથા કેવળ દ્રવ્યમાં જ લુબ્ધ થએલા લોભનંદી નામે વણિકને પિતાને મિત્ર કર્યો. એક વખતે ઉપરી રાજાએ સિંહને બેલાવવાથી તે પ્રભાકરની સાથે રાજા પાસે ગયો. પ્રભાકર રાજાને પંડિતપ્રિય સમજી આ પ્રમાણે બોલ્યો કે–મૂર્તો મૂઓંની સાથે, વૃષભ વૃષભની સાથે, હરિણે હરિની સાથે અને સદ્બુદ્ધિવાળા સદબુદ્ધિવાળાની સાથે સંગતિ