SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ :૪–૧૨] વાક્તિજીવિત ૩૪૫ ભજવતા નટ પ્રહસ્તની ભૂમિકા ભજવતા નટ સાથે ર'ગભૂમિ ઉપર આવે છે અને ગર્ભોકની નાંદી શરૂ થાય છે— કપૂર શા અન્યા તેમે શક્તિમાન જે જને જને, શૃંગારખીજ એવા એ નમુ કુસુમચાપને.’ (ખાલ૦ ૩–૨) ૪૪ પછી તે (રાવણ અનેલા નટ), ખીજા નટો વડે અત્યંત સુંદર વિવિધ ભાવભગિ દ્વારા ભજવાતા (સીતાસ્વયંવરના) ગર્ભા ક પ્રેક્ષક બનીને જુએ છે. તેને જોઇને જાગતા વિવિધ ભાવાના સીતાની સખીએ ખૂબ સારી રીતે અભિનય કરે છે. અને આ બધાને લીધે સહૃદયાના આનંદમાં અનપેક્ષિત વધારો થાય છે. એ બધાં સુંદર વચના પાતે જ શેાધીને સમજી લેવાં. નાટકમાં ગૂંથેલા નાટકની વક્રતા વિશે એ નાટકમાં જ કહ્યું છે કે— કાનથી પીવા જેવું અને અનેક અપલક આંખોથી જોવા જેવું ‘સીતાસ્વયંવર' નામનું આ નાટક આપના આનંદ માટે જ ચેાજાયું છે.’” (માલ૦ ૩-૧૨) ૪૫ અથવા જેમ કે ઉત્તરરામચરિત'ના સાતમા અંકમાં રામચંદ્રની ભૂમિકા ભજવનાર અને લક્ષ્મણની ભૂમિકા ભજવનાર નટો રગભૂમિ ઉપર ભજવાતું બીજું નાટક જુએ છે— (નેપથ્યમાં) આય પુત્ર, હા કુમાર લક્ષ્મણુ ! એકલી, નાધારી અને જેની પ્રસવવેદના આવી પહેાંચી છે એવી, અરણ્યમાં હતાશ બનેલીને – મને ખાવા હિંસ પશુએ ટાંપી રહ્યાં છે. હા! તે હવે હું મંદાગિની મારી જાતને ભાગીરથીમાં ફેંકી દઉ..” ૪૬ આ અભિનય ખીજા નટો કરે છે.
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy