________________
૩–૫૩]
વક્રોક્તિજીવિત રહe એ બે અર્થોને બંધ કરાવનારી શક્તિ ગૌણ હોય છે. એનું એ વાક્ય જ બીજા સ્વરે ઉચ્ચારાય છે અને તે બીજા અર્થને બેધ. કરાવે છે, અને એમાં શબ્દની આવૃત્તિ પ્રધાનતા પામે છે. જે. “સર્વ ક્ષિતિમૃત નાથ” એમાં વાક્યના એક ભાગમાં કલેષ છે એમ. કહેવામાં આવે તે પણ એમાં કશે દેષ નથી. કારણ, કોઈ વાર એક અલંકાર બીજા અલંકારને અંગ બનાવતું હોય છે. અહીં વાક્યના એક ભાગમાં લેવું છે તે ગૌણ છે, પણ પ્રધાન તે. સક્તિ જ છે.
અહીં કેઈ એ વાંધો ઉઠાવે કે જે શબ્દોની આવૃત્તિથી. બીજા અર્થને બેધ સહતિમાં થતું હોય તે એમાં એક સમયે ઉરચારાવાને ભાવ ન હોવાથી સહેક્તિ નામને અર્થ સચવાતે નથી. પણ એ વાંધે વાજબી નથી. કારણ, સહેક્તિને અર્થ “એકી. વખતે થતી આવૃત્તિ” એવે છે. “એકી સાથે થતે અર્થ બોધ એ નથી. એટલે એમાં બે અર્થોનું અત્યંત ગાઢ ભાવે એકી સાથે કથન. પ્રતીત થતું હોવાથી સૌંદર્ય અનુભવાય છે, એટલે અહીં કશી. અસંગતિ નથી.
“કેટલાક એને સમાસક્તિ કહે છે અને બીજા કેટલાક એને સહક્તિ કહે છે. પણ બીજા કેટલાક આચાર્યો એમના નામની. અન્યર્થતા પ્રમાણે એ બંનેને જુદા અલંકાર માને છે.” ૧૯
આ અંતરક છે.
અત્યાર સુધી જે અલંકારેનું નિરૂપણ કર્યું તે બધાનું સામાન્ય લક્ષણ એ છે કે પિતે ગૌણ હોવા છતાં તેઓ ચારુત્વને ઉત્કર્ષ સાધે છે. હવે એવા અલંકારનું નિરૂપણ કરવામાં આવે છે, જેએ. અલંકાર હોવાને કારણે જ ગૌણ હોય છે.
બે વસ્તુના સાગ્યને આધારે, ઇવાદિ શબ્દ વાપર્યા વગર, વણ્ય વસ્તુ સિવાયના બીજાને ઉલ્લેખ કરવો તે દૃષ્ટાંત અલંકાર કહેવાય.