________________
૨૩૬ વક્તિજીવિત
બીજા પેટા પ્રકારનું ઉદાહરણ -
✔
પૃથ્વીમ’ડળનું ભૂષણ રાજાએ છે, તેઓનું ભૂષણુ લક્ષ્મી છે. લક્ષ્મીનું ભૂષણ સ્થિરતા છે; તેનું ભ્રષણ પ્રગલ્ભતા છે, તેનું ભૂષણ રાજનીતિ છે અને તેનું ભ્રૂણ શૌય છે. જેની પાસે એવી રાજનીતિ હાય છે તેની શક્તિનું માપ ત્રણે લેાક પણ કાઢી શકે ?’’ ૮૪
[૩–૧૯
આ શ્લાકમાં કવિએ પાછલું પદ આગલા પદને પ્રકાશિત કરે એવા દીપક હારમાં ગૂંથેલા છે.
અથવા
-
“પવિત્ર વિદ્યા વપુને શેાભાવે છે, તેનું ભૂષણ ઉપશમ છે, ઉપશમનું ભૂષણુ પરાક્રમ છે અને તે સફળ રાજનીતિથી શેાલે છે.” (કિરાતાર્જુનીય, ૨-૩૨) ૮૫
અથવા
-
તેમનાં વપુને સૌદયે શેાભાવ્યાં હતાં, અને તેને નવયૌવને, તેને કામદેવની શ્રીએ અને તેને યિતાના સંગમથી શાભતા મદે.” (શિશુપાલવધ, ૧૦-૩૩) ૮૬
શ્લોકના ઉત્તરાર્ધમાં
ત્રીજા પેટા પ્રકારની વ્યાખ્યા આ જ દ્વીપક'ને બદલે ‘દીપિત' એવું પાઠાંતર કરી લેવાથી પ્રાપ્ત થશે અને એના અર્થ એવા થશે કે જે બીજા વડે દીપિત – પ્રકાશિત થયું છે એટલે કે સૌંવાન બન્યું છે, તે બીજા કશાને પ્રકાશિત કરે ત્યારે ત્રીજે પેટા પ્રકાર થાય. જેમ કે
મદ પ્રીતિને ઉત્પન્ન કરે છે, તે રૂસણાથી લંગ પામતા કામને.” વગેરે. ૮૭
આ શ્લાક આ જ ઉન્મેષમાં ૭૫મા ઉદાહરણ તરીકે આવી ગયા છે (પૃ. ૨૨૯).
અહીં જો કોઇ એમ કહે કે પૂર્વાચાર્યએ પહેલાં આ જ ઉદાહરણ આપ્યું હતું અને તેનું તમે પહેલાં ખંડન કર્યું હતું,