________________
૨-૩૫]
વતિજીવિત ૧૭૬ કાવ્યપક્ષે કવિકૌશલની કમનીયતા. ઉજજવળતાને વેલીપક્ષે અર્થ પત્રછાયાવાળા હોવું અને કાવ્યપક્ષે સન્નિવેશસૌદર્યની અધિકતા. આમોદને અર્થ વેલીપક્ષે પુષ્પની સુગંધ અને વાક્યપક્ષે તદ્વિદોને આનંદ આપવાની શક્તિ. મધુ એટલે ફૂલપક્ષે મધ-મકરંદ અને વાક્યપક્ષે કાવ્યને આવશ્યક બધી સામગ્રીને સમુદાય. શ્રી રાજાનક કુંતક વિરચિત વતિજીવિત કાવ્યા કારમાં
બીજે ઉમેષ પૂરે થયે.