________________
११
પ્રમાણભૂત વિચારણા રજૂ કરતી તથા વિવિધ કાવ્યવિષયાના જુદા જુદા વિચારસંપ્રદાયા અનુસાર પરિચય આપતી, વિશદ શૈલીમાં લખાયેલી પુસ્તિકાઓની શ્રેણી તૈયાર કરી આપે. તેમાં યથાસ્થાને સંસ્કૃત-પ્રાકૃત ઉપરાંત ગુજરાતી, હિંદી, બંગાળી વગેરે કૃતિમાંથી પણુ સમુચિત દૃષ્ટાંત જોડી શકાય.
ભારતીય કાવ્યશાસ્ત્રના કેટલાક પાયાના પ્રથાને ગુજરાતી કાવ્યૂતત્ત્વરિસા માટે સુલભ કરી આપવાનુ` ભગીરથ કાર્યાં વર્ષોં સુધી કરતા રહીને નગીનદાસભાઈએ જે ઋણના ખેાજ આપણા પર ચડાવ્યા છે, તે. ત્યારે જ કાંઈક હળવા કરી શકીએ, જયારે આ ક્ષેત્રમાં એમણે કરેલા કામને આપણે આગળ ચલાવીએ અને વિસ્તારીએ.
હરિવલ્લભ ભાયાણી.