SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તથા કપટ હેતુ ક્રિયા કીધી હોય, પચ્ચખાણ ભાંગ્યાં હોય, આ૫વખાણ કીધાં હોય, બીજાની અદ્ધિ દેખી ઈર્ષ્યાઓ કરી હાય-ઈત્યાદિ જે કઈ દે લાગ્યા હોય તે દેને મન, વચન, કાયાએ કરી ત્રિવિધ ત્રિવિધ ખમાવું છું. મારા આત્માને નિશ કરું છું આજ પ્રમાણે દિવિરમણવ્રત, ભેગે પગ પરિમાણુવ્રત અનર્થદંઠ વિરમણવ્રત, સામાયિકવ્રત, દેશાવકાશિકત્રત, પૌષધેપવાસ અને અતિથિ સંવિભાગવત આમ બારે વ્રતના તથા સંલેષણા અને પંચાચારના મળી કુલ એકસે ચોવીસ અતિચારોમાંથી જે કઈ અતિચાર લાગ્યા હોય અતિકમ કે વ્યતિક્રમ કર્યો હોય તે સર્વને હું મિચ્છામિ દુક્કડં દઉં છું. ૨ વ્રત ઉચારવો. બીજા અધિકાર વતે પ્રથમ ન લીધી હોય તે લેવાં અને લીધેલાં હોય તે યાદ કરી ફરીથી ફેરફાર કરીને વિશુદ્ધ રીતે લેવાં. અંત્ય વખતે પચ્ચખાણ આપવાં તે પણ અવસર જોઈને અમુક ટાઈમ સુધીનાં આપવાં. પહેલું સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. કઈ રસ છવ નિરપરાધી નિરપેક્ષીને હણવાની બુદ્ધિથી હણ નહિ, હણાવે નહિં. કોઈ કાર્ય કરતાં કે શરીરાદિકના રોગોને ઉપચાર કરતાં કરાવતાં પ્રમાદથી હણાઈ જાય તે તેને આગાર. બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. પાંચ પ્રકારનું મટકું જુઠું ન બોલવું તે૧ કન્યા સંબંધી જુઠું બોલવું નહિ. ૨ ભૂમિ સંબંધી જુઠું બોલવું નહિ. ૩ ચાર પગવાળા જાનવરો સંબંધી જુઠું બોલવું નહિ. ૪ ટી સાક્ષિ પૂરવી નહિ. તથા કુડો લેખ લખવે નહિ. ૫ કોઇની થાપણુ ઓળવવી નહિં, આ પાંચ પ્રકાર બરાબર પાળવા. ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણું વ્રત. રાજ્યદંડ ઉપજે તેવી કઈ પણ વસ્તુની ચોરી કરવી નહિ. તાળું તેડવું નહિ, ખીસાં કાતરવાં નહિ ઈત્યાદિ બરાબર સાચવવું. ચેથું સ્થૂલ મૈથુન વિરમણ (સ્વદારા સતેજ) વ્રત, પરસ્ત્રી સંબંધી બ્રહાચર્ય પાળવું. આ અવસરે જાવજજીવ બ્રહ્મચર્ય ઉચ્ચરી લેવું. પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત. ધન ધાન્ય વધારે મેળવવા માટે ઉદ્યમ ન કરે, હોય તેટલાથી સંતોષ માનવે પછી અવસરે તે પણ સિરાવ.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy