SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પn ઉચ્ચપાયરીના જીવના ૩ર વિશેષ ૧ આત્માનંદી, ૨ સ્વરૂપમઝ, ૩ સ્થિરચિત્ત, ૪ નિમેડી, ૫ જ્ઞાની, ૬ શાંત, છ જિતેંદ્રિય, ૮ ત્યાગી, ૯ ક્રિયારૂચિ, ૧૦ તૃપ્ત, ૧૫ નિર્લેપ, ૧૨ નિસ્પૃહ, ૧૩ મૌની, ૧૪ વિદ્વાન, ૧૫ વિવેકી, ૧૬ મધ્યસ્થ, ૧૭ નિર્ભય, ૧૮ અનાત્મશંસી, ૧૯ તત્વદષ્ટિ, ૨૦ સર્વગુણ સંપન્ન, ૨૧ ધર્મધ્યાની, રર ભદ્વિગ્ન, ૨૩ લોકસંજ્ઞા ત્યાગી, ૨૪ શાસ્ત્રચક્ષુ, ૨૫ નિષ્પરિગ્રહી, ૨૬ સ્વાનુભવી, ર૭ ગનિષ્ટ, ૨૮ ભાવયાજ્ઞિક, ૨૯ ભાવ પૂજા પરાયણ, ૩૦ ધ્યાની, ૩૧ તપસ્વી, અને ૩૨ સર્વનયજ્ઞ. મહજિણાણુની સક્ઝાયમાં જણાવેલ ધર્મ કૃત્ય. ૧ તીર્થકરની આજ્ઞા માનવી, ૨ મિથ્યાત્વને ત્યાગ કરે, ૩ સમ્યકત્વને ધારણ કરવું, ૪ સામાયિક, ચઉવિસë, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચકખાણમાં હંમેશા ઉઘુક્ત રહેવું, ૫ પર્વદીવસે પૌષધ કરે, ૬ સુપાત્રે દાન દેવું, ૭ શિયળ પાળવું, ૮ તપ કર, ૯ ભાવના ભાવવી, ૧૦ સ્વાધ્યાય કર, ૧૧ નમસ્કાર મંત્ર જાપ જપ, ૧૨ પરેપકાર કરે, ૧૩ જીવરક્ષા કરવી, ૧૪ જિનેશ્વર ભગવાનની પૂજા કરવી, ૧૫ જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરવી, ૧૬ ગુરૂની સ્તુતિ કરવી, ૧૭ સાધર્મિક વાત્સલ્ય કરવું, ૧૮ સર્વ વ્યવહાર શુદ્ધ રાખ, ૧૯ રથયાત્રા કાઢવી, ૨૦ તીર્થયાત્રા કરવી, ૨૧ ઉપશમ ભાવ રાખ, ૨૨ વિવેક રાખવે, ૨૩ સંવર ભાવના રાખવી, ૨૪ ભાષા સમિતિ સાચવવી, ૨૫ છકાય જેની દયા પાળવી, ૨૬ ધાર્મિક માણસને સંસર્ગ રાખે, ૨૭ પાંચ ઈદ્રિયનું દમન કરવું, ૨૮ ચારિત્રના પરિણામ રાખવા, ૨૯ સંઘઉપર બહુમાન રાખવું, ૩૦ પુસ્તકે લખવાં, લખાવવાં, અને ૩૧ તીર્થને વિષે પ્રભાવના કરવી. - સુશ્રાવકના બીજા ૨૧ ગુણે. ૧ નવતત્વને જાણ, ૨ ધર્મ કરણીમાં તત્પર, ૩ ધર્મમાં નિશ્ચલ, ૪ ધર્મમાં શંકારહિત, ૫ સુત્રના અને નિર્ણય કરનાર, ૬ અસ્થિ-હાડપિંજી સુધી ધર્મિષ્ઠ, ૭ આયુષ્ય અસ્થિર છે ધર્મ સ્થિર છે, એમ ચિંતવનાર, ૮ ફાટિક રત્નના સમાન નિર્મલ-કુડ કપટ રહિત, ૯ નિરંતર ઘરના બારણા ઉઘાડા રાખનાર, ૧૦ એક માસમાં પાંચ પૌષધ કરનાર, ૧૧ જ્યાં જાય ત્યાં અપ્રીતિનું કારણ ન થાય, તેવી રીતે રહેનાર ૧૨ લીધેલાં વતેને શુદ્ધ પાળનાર, ૧૩ મુનિને શુદ્ધ વસ્તુ, પાત્ર, અનાદિકનું દાન આપનાર, ૧૪ ધર્મનો ઉપદેશ કરનાર, ૧૫ સદા ત્રણ મનેરો ચિંતવનાર, ૧૬ હંમેશ પાંચે તીર્થોના ગુણગ્રામ કરનાર, ૧૭ નવા નવા સૂત્ર સાંભળનાર, ૧૮ નવીન ધમ ઉપાર્જન કર્તા ને સહાયક, ૧૯ બેટંક પ્રતિક્રમણ કરનાર, ૨૦ સર્વ જીવોપર મૈત્રી ભાવ ધરનાર, ૨૧ શક્તિ અનુસાર તપસ્યા કરી ભણવા ગણવામાં ઉદ્યમ રાખનાર એકવીસ ગુણવાળો શ્રાવક છે.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy