________________
૩૨૦
[ શ્રાદ્ધ વિધિ
હજાર ટંકનું ખરચ થયું, ચૈત્ય તૈયાર થયું ત્યારે વધામણી આપનારને ત્રણ લાખ ટંક આપ્યા. અને આ રીતે પેથડ વિહાર બન્યા. વળી તે પેથડેજ શત્રુંજય પર્વત ઉપર શ્રીૠભદેવ ભગવાનનું ચૈત્ય એકવીશ ઘડી પ્રમાણુ સુવર્ણ થી ચારે તરફ મઢાવીને મેરૂપર્વતની માફક સુવણુ - મય કયું'. ગિરનાર પર્વત ઉપરના સુવર્ણમય ખજ્ઞાનકના (ઝરૂખાના)સબંધ નીચે પ્રમ!ણે છેઃ—
ગઈ ચાવીશીમાં ઉજ્જયિની નગરીને વિષે ત્રીજા શ્રીસાગર તીથરની કેવળી પદા જોઈ નરવાહન રાજાએ પુછ્યું કે, “હે ભગવન્ ! હું કયારે કેવળી થઇશ ?’’ ભગવાને કહ્યું ‘‘આવતી ચેાવીશીમાં બાવીશમા તીર્થંકર શ્રીનેમિનાથ ભગવાનના તીથમાં તું કેવળી થઈશ.” તે સાંભળી નરવાહન રાજાએ દીક્ષા લીધી, અને આયુષ્યને અંતે ઘેંદ્ર થઈ શ્રીનેમિનાથ ભગવાનની વમૃત્તિકામય પ્રતિમા કરી દશ સમારાપમ સુધી તેણે તેની પુજા કરી. પોતાના આયુષ્યના અંત નજીકઆવ્યા, ત્યારે ગિરનાર પર્યંત ઉપર સુવર્ણરત્ન મય પ્રતિમાવાળા ત્રણ ગભારા કરી તેની આગળ એક સુવર્ણ મય ખજ્ઞાનક (ઝરૂખા) કર્યા; અને તેમાં તે વાસ્મૃતિકામય પ્રતિમાની સ્થાપના કરી. અનુક્રમે સ ંઘવી શ્રીરત્નેશ્રેષ્ઠી મ્હોટા સંધ સહિત ગિરનાર ઉપર યાત્રા કરવા આવ્યા, ઘણા હર્ષોંથી સ્નાત્ર કરવાથી ત્યાં રહેલ મૃત્તિકામય (લેષ્મમય) પ્રતિમા ગળી ગઇ. તેથી રત્નત્રેષ્ટિ ઘણા ખેદ પામ્યા. તેણે સાઠ ઉપવાસની તપશ્ચર્યા કરી. તે તપ કરવાથી પ્રસન્ન થએલ અંબા દેવીના વચનથી સુવર્ણમય ખલાનકમાંથી જે કાચા સૂત્રથી વીંટાયલી હતી તે પ્રતિમા લાવ્યેા. ચૈત્યના દ્વારમાં આવતાં પાછળ જોયું તેથી તે પ્રતિમા ત્યાંજ સ્થિર થયું. પછી તેણે ચૈત્યનું તે દ્વાર ફેરવી નાંખ્યું. અને તે હજુ સુધી તેમજ છે. કેટલાક એમ કહે છે કે, સુવર્ણમય ખલાનકમાં ખડાંત્તેર મ્હોટી પ્રતિમા હતી. તેમાં અઢાર સુવ મયી અઢાર રત્નમયી, અઢાર રૂપામયી અને અઢાર પાષાણમયી હતી; આ રીતે શ્રીગિરનાર ઉપરના શ્રીનેમિનાથ ભગવાનના પ્રમધ છે. અત્રે છઠ્ઠું દ્વાર સમાપ્ત થયું, છ પ્રતિષ્ઠા તથા અ’જન શલાકા કરાવવી.
૭ તેમજ પ્રતિમાની પ્રતિષ્ઠા અંજનશલાકા શિઘ્ર કરાવવી, કેમકે ષોડશકમાં કહ્યુ છે કે—પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવેલી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા તત્કાળ દશ દિવસની અંદર કરવી. તે પ્રતિષ્ઠા સ ંક્ષેપથી ત્રણ પ્રકારની છે. એક વ્યક્તિ પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્ર પ્રતિષ્ઠા અને ત્રીજી મહા પ્રતિષ્ઠા સિદ્ધાંતના જાણુલેાકેા એમ કહે છે કે, જે સમયમાં જે તી"થકરને વારા ચાલતા હોય, તે સમયમાં તે તીથ કરની એકલી પ્રતિમાની પ્રતિષ્ઠા હાય તે વ્યક્તિ પ્રતિષ્ઠા કહેવાય છે, ઋષભદેવ આદિ ચાવીશ ભગવાનની પ્રતિષ્ઠા તે ક્ષેત્ર પ્રતિષ્ઠા કહેવાય છે, અને એકસા સિત્તેર ભગવાનની પ્રતિષ્ઠાને મહાપ્રતિષ્ઠા કહેવાય છે. બૃહદ્ભાષ્યમાં કહ્યુ` છે કે—એક વ્યક્તિ પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્ર પ્રતિષ્ઠા અને ત્રીજી મહા પ્રતિષ્ઠા તે અનુક્રમે એક, ચાવીશ અને એકસો સિત્તેર ભગવાનની જાણવી.’ સર્વે પ્રકારની પ્રતિષ્ઠાની સામગ્રિ સંપાદન કરવી. જુદા જુદા સ્થળના સંઘ તથા શ્રીગુરૂ મહારાજને ખેલા વવા તેમના પ્રવેશ વગેરે ધણા ઉત્સવથી કરી સમ્યક્ પ્રકારે તેમની આગતા સ્વાગતા કરવી, લેાજન