________________
યાત્રાત્રિક ]
૨૮૯
૨૩મામાં સવે સામિ એની સારી પેઠે સાર સંભાળ કરવી.૨૪ કોઇનું ગાડાનું પૈડું લાગે, અથવા બીજી કાંઈ હરકત આવે તે પેતે તેમને સર્વ શક્તિએ ચેગ્ય મદદ કરવી. ૨૫ દરેક ગામમાં તથા નગરમાં જિનમંદિરને વિષે સ્નાત્ર કરવું તથા મ્હોટી ધ્વજા ચઢાવવી. ૨૬ ચૈત્યપરિપાટિવગેરે મ્હોટા ઉત્સવ કરવા. ૨૭ જીર્ણોદ્ધાર વગેરેના પણ વિચાર કરવા. ૨૮ તીનાં દંન થએ સોનુ, રત્ન, મેાતી આદિ વસ્તુવડે વધામણી કરવી. ર૯ લાપસી, લાડુ આદિ વસ્તુ સુનિ રાજોને વહેારાવવી. ૩૦ સાધમિક્રવાત્સલ્ય કરવું.૩૧ ચિતપણે દાન વગેરે આપવું, તથા ૩૨ મ્હાટો પ્રવેશોત્સવ કરવા. ૩૩ તી માં દાખલ થયા પછી સૌ પ્રથમ હષથી પૂજા–ઢૌકન વગેરે આદરથી કરવું.૩૪ અષ્ટપ્રકારી પૂજા કરવી તથા ૩૫સ્નાત્ર વિધિથી કરવું. ૩૬ માળ પહેરાવવી વગેરે કરવું. ૩૭ ઘીની ધારાવાડી દેવી. ૩૮ પહેરામણી મૂકવી, ૩૯ જિનેશ્વર ભગવાનની નવાંગે પૂજા કરવી. તથા ૪૦ ફૂલધર,કેલિધર વગેરે મહાપૂજા, રેશમી વસ્રમય ધ્વજાનું દાન, કોઈને હરકત ન પડે એવું દાન ( સદાવત્ત), રાત્રિજાગરણુ, ગીત નૃત્ય વગેરે નાનાવિધ ઉત્સવ કરવા. ૪૧ તી પ્રાપ્તિનિમિત્તે ઉપવાસ છઠ્ઠું વગેરે તપસ્યા કરવી. ૪૨ ક્રોઢ લાખ ચાખા વગેરે વિવિધ વસ્તુ વિવિધ ઉજમણામાં મુકવી.
૪૩ જાત જાતનાં ચાવીશ, માવન, મહેતર અથવા એકસા આઠ કળા અથવા બીજી જાત જાતની એટલી જ વસ્તુઓ તથા સર્વ ભક્ષ્ય અને લેય વસ્તુથી ભરેલી થાળી ભગવાન આગળ ધરવી.૪૭ તેમજ રેશમી વગેરે ઉત્તમ વસ્ત્રના ચંદ્ન, પહેરામણી, અંગલુહાં, દીવાને સરૂં તેલ, ધૃત્તિયાં, ચંદન, કેસર, લેાગની વસ્તુ, પુષ્પ લાવવાની છાખડી, પિગાનિકા, કળશ, ધૂપધાણું, આરતી, આભૂષણ, દીવીએ, ચામર, નાળવાળા કળશ, થાલીઓ, કચાળા, ઘટાઓ, ઝલ્લરી. પડહ વગેરે વાજિંત્રો આપવાં.૪૮ ગાઠી રાખવા ૪૯ સૂતાર વગેરેના સત્કાર કરવા. ૫૦ તીર્થની સેવા કરવી તેમજ વિષ્ણુસતા તીથ ના ઉદ્ધાર તથા તીથના રક્ષક લેાકાને સત્કાર કરવા. ૫૧ તીને ગરાસ આપવા.૫૨ સાધર્મિક વાત્સલ્ય, ગુરૂની ભક્તિ તથા સંધની પહેરામણી વગેરે કરવું ૫૩ યાચક વગેરેને ઉંચિત દાન આપવું વિગેરે નિમદિરનાં ધમ કૃત્યા કરવાં. યાચકોને દાન આપવાથી કીર્તિ માત્ર થાય છે, એમ સમજી તે નિષ્ફળ છે. એમન માનવું. કેમકે,યાચકા પણુ દેવતા, ગુરૂના તથા સંઘના ગુણેા ગાય છે માટે તેમને આપેલુ દાન બહુ ફળદાય છે. ચક્રવતી વગેરે લેાકા જિનેશ્વર ભગવાનના આગમનની વધામણી આપનારને પણ સાડાબાર ક્રોડ સાનૈયા વગેરે દાન આપતા હતા. સિદ્ધાંતમાં કહ્યું છે કે— ‘સાડાબાર લાખ તથા સાડા બાર ક્રોડ સાનૈયા જેટલું ચક્રવતીનું પ્રીતિદાન જાણુવું.' આ રીતે યાત્રા કરી પાળે વળતા સઘવી ઘણા ઉત્સવથી પેાતાના ઘરમાં પ્રવેશ કરે. અને જેમાં દેવેનું આહ્વાન હોય તેવા મહેાત્સવ એક વર્ષ સુધી કરે, અને તીનિમિત્તે ઉપવાસાદિક કરે, આ રીતે તીથયાત્રાના વિધિ કહ્યો છે.
તીથ યાત્રા ઉપર વિક્રમાદિત્ય, કુમારપાળ, પેથડ અને વસ્તુપાળનું દ્રષ્ટાંત. શ્રીસિદ્ધસેન દિવાકરે પ્રતિમધ પમાડેલે વિક્રમાદિત્ય રાજા શત્રુજ્યની યાત્રાએ
૩૦