________________
સાધર્મિક વાત્સલ્ય અને યાત્રાત્રિક
સાધમિક વાત્સલ્ય ઉપર દડવીય'ની કથા.
સામિ કવાત્સલ્યવડે કરીને જ રાજાએ પેાતાનું અતિથિવિભાગ વ્રત સાચવે છે. કેમકે, મુનિઆને રાજપિંડ કલ્પતા નથી. આ વિષય ઉપર ભરત મહારાજાના વશમાં થયેલા ત્રણે ખડના અધિપતિ દુડવીય રાજાનું દૃષ્ટાંત આ પ્રમાણે છે.
દડવીચ' રાજા હુંમેશાં સાધર્મિક ભાઈને જમાડી પછીજ તે ભેાન કરતા હતા. એક વખતે ઈંદ્ર જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નાના સૂચક સુવર્ણની જનેાઇ અને ખાર ત્રતાના સૂચક બાર તિલકને ધારણ કરનારા તથા ભરતે રચેલા ચાર વેદના મુખે પાઠ કરનારા એવા તીર્થયાત્રા કરતા આવેલા ક્રોડો શ્રાવક પ્રગટ કર્યાં. દોડવીય તેમને ભક્તિથી નિમંત્રણ કરી જમાડી રહે છે, એટલામાં સૂર્ય આથમ્યા. એ રીતે લાગલાગટ આ દિવસ ઇન્દ્રે શ્રાવક પ્રકટ કર્યાં. તેથી રાજાને આઠ ઉપવાસ થયા. પણ તેની સાધુમિક્તિ તા તરૂણૢ પુરૂષની શક્તિની માફક દિવસે દિવસે વધતી જ રહી. આથી ઈંદ્ર પ્રસન્ન થયા અને તેણે તેને દિવ્ય ધનુષ્ય. માણુ, રથ, હાર તથા એ કુંડળ આપી શત્રુ જયની યાત્રા કે વા માટે પ્રેરણા કરી. દંડવીચે પણ તે પ્રમાણે શત્રુંજયની યાત્રા કરી, સાધર્મિક ભક્તિ ઉપર સંભવનાથ ભગવાનનું દૃષ્ટાન્ત.
૨૮૫
શ્રી સ'ભવનાથ ભગવાન્ પણ પૂર્વના ત્રીજા ભવમાં ઘાતકી ખંડની અંદર અવેલી અરવત ક્ષેત્રની ક્ષેમાપુરી નગરીમાં વિમળવાહન નામે રાજા હતા, ત્યારે તેમણે મ્હોટા દુષ્કાળમાં સર્વે સાધમિ ભાઇઓને લેાજનાદિક આપીને જિનનામ ક્રમ આંધ્યું. પછી દીક્ષા લઈ મૃત્યુ પામી આનત દેવલાકમાં દેવતાપણું લાગવી શ્રી સંભવનાથ તીર્થંકર થયા. તે ફાગણ સુદ આઠમને દિવસે અવતર્યો, ત્યારે મ્હોટા દુષ્કાળ છતાં તેજ દિવસે ચારે તરફથી સ જાતનું ધાન્ય આવી પહોંચ્યું, તેથી તેમનું સંભવ એવું નામ પડયું. બૃહદ્ભાષ્યમાં કહ્યું છે કે—શ'' શબ્દના અર્થ સુખ કહેવાયછે. ભગવાનના દર્શનથી સર્વે ભવ્ય જીવાને સુખ થાય છે, માટે તેમને શલવ કહે છે. આ વ્યાખ્યાનને અનુસરીને સર્વે તીથ કરા ભવ નામથી ખેલાવાયછે. (૧) સંભવનાથજીને સંભવ નામથી ઓળખવાનુ' ખીજી' પણ એક કારણ છે; કાઈ વખતે શ્રાવસ્તી નગરીમાં કાળ દોષથી દુષ્કાળ પડયા, ત્યારે સર્વે માણસા દુઃખી થયા. એ અરસામાં સેનાદેવીની કુક્ષિમાં સ ંભવનાથજી અવતર્યો (૨–૩) ત્યારે ઇન્દ્રે પાતે આવીનેસેનાદેવી માતાની પૂજા કરી, અને જગને વિષે એક સૂર્ય સમાન એવા પુત્રની પ્રાપ્તિ થયાની તેને (સેનાદેવીને) વધામણી આપી (૪) તેજ દિવસે ધાન્યથી પરિપૂર્ણ ભરતા ઘણા સાર્થો ચારે તરફથી આવ્યા, અને તેથી ત્યાં સારૂં સુભિક્ષ થયું (૫) જે માટે તે ભગવાનના સંભવને (જન્મને) વિષે સવ ધાન્યાના સંભવ થયા, તે માટે માતા પિતાએ તે ભગવાનનુ સંભવ નામ આપ્યું ૬
સાધર્મિક વાત્સલ્ય ઉપર જગસિહ, આણુ અને સાર’ગનું દૃષ્ટાન્ત.
દેવગિરિને વિષે જગસિંહ નામે શેઠ પેાતાના જેવા સુખી કરેલા ત્રણસા સાઢ વાણા