________________
૨૭૮
[ શ્રાદ્ધ વિધિ
ચારિત્રાચારને વિષે૧ મુકાવવી નહિં. ૨ જૂ તથા શરીરમાં રહેલા ગડેળા પાડવા નહિં, ૩ કીડાવાળી વનસ્પતિને ખાર ન દે, ૪ લાકડામાં, અગ્નિમાં તથા ધાન્યમાં રસ જીવની રક્ષા કરવી. (૪) ૫ કેઈને આળ ન દેવું, ૬ આક્રોશ ન કરે, ૭ કઠેર વચન ન બોલવું, ૮ દેવ ગુરૂના સેવન ન ખાવા, ચાડી ન કરવી તથા ૧૦ પારકે અવર્ણવાદ ન બેલવો (૫) ૧૧ પિતાની તથા માતાની દષ્ટિ ચૂકાવીને કામ કરવું, ૧૨ નિધાન, દાન અને પડેલી વસ્તુને વિષે યતના કરવી. ૧૩ દિવસે બ્રહ્મચર્ય પાળવું, ૧૪ રાત્રિને વિષે પુરૂષે પરસ્ત્રીની તથા સ્ત્રીએ વરપુરૂષની સેવા ન કરવી.(૬) ૧૫ ધન ધાન્ય વગેરે નવવિધિ પરિગ્રહનું પરિમાણુ જેટલું રાખ્યું હોય તેમાં પણ ઘટાડે કરો. ૧૬ દિશાપરિમાણ વ્રતમાં પણ કેઇને મેકલવું, સંદેશે કહેવરાવ, અધભૂમિએ જવું વગેરે તજવું, (૭)૧૭ સ્નાન, વિટાણું, ધૂપ, વિલેપન, આભૂષણ, ફૂલ, તાંબૂલ, બરાસ, અગર, કેસર, પિહિસ અને કસ્તુરી એ વસ્તુનું પરિમાણ રાખવું (૮) ૧૮ મજીઠથી,લાખથી, કસુંબાથી અને ગળીથી રગેલા કપડાનું પરિમાણ કરવું. ૧૯ તથા રન, હીરા, મણિ, સેનું, રૂપું, મોતી વગેરેનું પરિમાણ કરવું. (૯) ૨૦ ખજૂર, દ્રાક્ષ, દાડમ, ઉત્તત્તિય, નાળિયેર, કેળાં, મીઠાંલિંબુ, જામફળ જાંબુ,રાયણ, નારંગી, બીજોરાં, કાકડી, અખેડ, વાયમફળ, કોઠ, ટિંબરૂ, બિલીફળ, આમલી, બેર, બિલ્વક ફળ, ચીભડાં, ચીભડી ૧૧ કેરાં, કરમદાં ભરેડ, લિંબુ, આમ્બવેતસ વિગેરેનું અથાણું, અંકુરા, જાત જાતનાં ફૂલ તથા પત્ર, સચ્ચિત્ત,બહુબીજ, તેમજ અનંતકાય પણ એક પછી એક વવા. ૨૧ તથા વિગઈનું અને વિગિઈની અંદર આવનારી વસ્તુનું પરિમાણ કરવું(૧૦-૧૩)રર વસ ધોવા,લિંપવું,ખેત્ર ખણવું, ન્ડવરાવવું, બીજાની જ કાઢવી, ક્ષેત્ર સંબધી જાતજાતનાં કામ,ખાંડવું, દળવું, પાણીમાં ઝીલવું, અન્ન રાંધવું, ઉવટાણુ લગાડવું વગેરેને ઘટાડે કરે. તથા ૨૩ ખટી સાક્ષી પૂરવી નહીં (૧૪-૧૫). ૨૪ દેશાવકાશિક વ્રતને વિષે ભૂમિ છેદવાનું, પાણી લાવવાનું, કપડાં ધોવાનું, નહાવાનું, પીવાનું, અગ્નિસળગાવવાનું, દી કરવાનું, પવન નાખવાનું, લીલેત્રી કાપવાનું, મોટા વડિલોની સાથે છૂટથી બોલવાનું, અદત્તાદાનનું, તથા સ્ત્રીએ પુરૂષની સાથે તથા પુરૂષે સ્ત્રીની સાથે બેસવું, સૂવું, બોલવું, જવું વગેરેનું વ્યવહારના સંબંધમાં પરિમાણ રાખવું ૨૫ દિશિનું માન રાખવું, તથા ૨૬ ગોપભેગનું પણ પરિમાણ રાખવું. (૧૬–૧૮), તેમજ ૨૭ સ અનર્થ સંક્ષેપ કર, ૨૮ સામાયિક પૌષધ તથા અતિથિસ વિભાગમાં પણ જે છટ રાખી હોય, તેમાં દરરોજ કાંઈ કમી કરવું. (૧૯). ૨૯ ખાંડવું, દળવું, રાંધવું, જમવું. ખણવું, વઆદિ રંગવું, કાંતવું, પીંજવું, લોઢવું, ઘર વગેરે ધોળાવવું, લીંપવું, ઝાટકવું. વાહન ઉપર ચઢવું, લીખ વગેરે જેવી, પગરખા પહેરવાં,ખેતરનીંદવું, લણવું,અનાજ એકઠું કરવું, રાંધવું, દળવું વગેરે કાર્યોને વિષે દરરોજ બનતાં સુધી સંવર રાખવે. ૩૦ ભણવું, જિનમંદિરે દર્શન કરવું, વ્યાખ્યાન સાંભળવું, ગણવું, એટલા કામને વિષે તથા જિનમંદિરના સર્વે કામને વિશે ઉદ્યમ કર. (૨૦-૨૧-૨૨) તથા ૩૧ વર્ષની અંદર ધર્મને અર્થે આઠમ, ચૌદશ, વિશેષ તપસ્યા અને કલ્યાણક તિથિને વિષે ઉજમણાને મહોત્સવ કરે. (૩૨) ધર્મને અર્થે મુહપત્તિ, પાણીનાં ગળણાં તથા ઔષધ વિગેરે આપવારૂપ યથાશક્તિ સાધમી વાત્સલ્ય