SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪: [ શ્રાદ્ધ વિધિ એમ સમજવું. ‘માલાએ ( સચિત્ત) આહારની અભિલાષાથી સાતમી નરક ભૂમિએ જાય છે, માટે સચિત્ત આહારની અભિલાષા કરવી તે મનથી પણ ચેગ્ય નથી. ' એવું વચન છે. માટે મુખ્ય માગે તે શ્રાવકે હ ંમેશાં સચિત્ત આહાર વવા જોઇએ, પણ કદાચ તેમ ન કરી શકે તે પવને દિવસે તે જરૂર વજ્ર વાજ જોઈએ. તેમજ પવને દિવસે સ્નાન, માથાના વાળ વગેરે સમારવા, માથું ગુંથવું, વસ્ત્ર વગેરે ધેાવાં અથવા રંગવાં, ગાડાં હળ વગેરે ખેડવાં, ધાન્ય વગેરેના મૂડા ખાંધવા, ચરખા વગેરે યંત્ર ચલાવવા, દળવું, માંડવું, પીસવું, પાનફુલ ફળ વગેરે તેાડવાં, સચિત્ત ખડી,૨મચી આદિવાટવી, ધાન્ય આદિ લણવાં, લીપવું, માટી વગેરે ખણવી, ઘર વગેરે અનાવવું ઇત્યાદિ સર્વ આરંભ યથા શક્તિ વજ્ર વા. પેાતાના કુટુંબના નિર્વાહ આરંભ વિના કરી ન શકે તે કેટલેાક આરંભ ગૃહસ્થે કરવા પડે તા કરવા. પશુ ચિત્ત આહારના ત્યાગ કરવા તે પેાતાના હાથમાં ડેાવાથી અને સહજમાં કરી શકાય તેમ હાવાથી તે અવશ્ય કરવા. ઘણી માંદગી વગેરે કારણેાથી સ સચિત્ત આહારના ત્યાગ કરી ન શકાય, તે એક એ આદિ સચિત્ત વસ્તુ નામ લઇને મેાકળી રાખી બાકીની સવ* સચિત્ત વસ્તુના નિયમ કરવા. તેમજ આસાની તથા ચૈત્રની અઠાઈ,તથા ગાથામાં પ્રમુખ શબ્દ છેતેથી, ત્રણ ચામાસાની તથા સંવત્સરીની અડાઈ. (અષાઢ, કાર્તિક અને ફાગણુ એ) ત્રણ ચામાસા અને સંવત્સરી વગેરે પદ્યને વિષે ઉપર કહેલી વિધિ મુજબ વિશેષ ધર્માનુષ્ઠાન કરવુ. કહ્યું છે કે—સુશ્રાવકે સંવત્સરીની, ચામાસીની તથા અઢાઈ વિગેરેની તિથિયાને વિષે પરમ આદરથી જિનરાજની પૂજા તપસ્યા તથા બ્રહ્મચર્યાદિક ગુણાને વિષે તત્પર રહેવું.’ સર્વે અઠાઇઓમાં ચૈત્રની અને આસાની અઠાઇ શાશ્વતી છે. કારણ કે, તે બન્ને અઠ્ઠાઇઓને વિષે વૈમાનિક દેવતા પશુ નંદીશ્વર દ્વીપ આદિ તીર્થાને વિષે તીથયાત્રા આદિ ઉત્સવ કરે છે. કહ્યું છે કે એ યાત્રાએ શાવતી છે. તેમાં એક ચૈત્ર માસને વિષે અને બીજી આસા માસનેવિષે જે અઢાઈ મહિમારૂપ થાય છે. એ બન્ને યાત્રા શાશ્ર્વતી છે. કેમકે તેમાં અઢાઈ મહાત્સવ સવે દેવતાઓ તથા વિદ્યાધરા ન દીશ્વરદ્વીપને વિષે કરે છે, તથા મનુષ્યા પાતપેાતાના સ્થાનકાને વિષે કરે છે તેમજ ત્રણ ચેામસા, સંવત્સરી, છ પવ તિથિઓ, તથા તીર્થંકરનાં જન્માદિ કલ્યાણક વગેરેને વિષેજે યાત્રાઓ કરે છે, તે યાત્રા અશાશ્વતી જાણવી.' જીવાવિગમ સૂત્રમાં તે આ રીતે કહ્યું છે કે—ધણા ભવનપતિ, વાણમ'તર, જ્યાતિષી અને વૈમાનિક દેવતાએ નંદીશ્વર દ્વીપને વિષે ત્રણ ચામાસીએ તથા સંવત્સરીએ ઘણા મહિમાથી અઢાઈ મહેાત્સવ કરે છે. તિથિની વ્યાખ્યા તથા પવતિથિની ક્ષવૃદ્ધિ પ્રસગે કઇ પતિથિ કરવી, तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं । सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात् । आहुरपि "चाउम्मासिअवरिसे, पक्खिअपंचमीसु नायव्वा । તાઓ તિદ્દિો નાસિં” <ક્ સૂત્તે ન ગળાનો ॥ ॥
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy