SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ આજીવિકાના પ્રકારી ] તેા ખકનારા કહેવાય, જો પાસે બેસી રહે તેા પીઠા કહેવાય, જે આધેા બેસે તે બુદ્ધિહીન કહેવાય, સ્વામી કહે તે સવ સહન કરે તે કાયર કહેવાય, અને જો ન સહન કરે તેા હલકા કુળના કહેવાય, માટે યાગીઓથી પણ ન જાણી શકાય એવા સેવાધર્મ બહુજ કઠણ છે. જે પેાતાની ઉન્નતિ થવાને અર્થે નીચું માથું નમાવે, પેાતાની આજીવિકાને અર્થે પ્રાણ આપવા પણ તૈયાર થાય, અને સુખ પ્રાપ્તિને અર્થે દુઃખી થાય, એવા સેવક કરતાં બીજે કાણુ મૂખ' હશે ? પારકી સેવા કરવી તે શ્વાનવૃત્તિ સમાન છે, એમ કહેનારા લેાકેાએ ખરાખર વિચાર કર્યાં જણાતા નથી, કારણકે, શ્વાન ધણીની ખુશામત પૂછડીથી કરે છે, અને સેવક તે ધણીની ખુશામત માથુ નમાવી નમાવીને કરે છે. માટે સેવકની વૃત્તિ શ્વાન કરતાં પણ નીચ છે.” એમ છતાં પણ ખીજા કોઇ રીતે નિર્વાહ ન થાય તે, સેવા કરીને પણ વિવેકી પુરૂષે પોતાના નિર્વાહ કરવા. કેમકે—મ્હોટા શ્રીમાન હોય તેણે વ્યાપાર કરવા, અલ્પ ધનવાન્ હાય તેણે ખેતી કરવી, અને સલ' ઉદ્યમ જ્યારે ખુટી પડે, ત્યારે છેવટે સેવા-નાકરી કરવી.” સમજી, ઉપકારના જાણુ તથા જેનામાં ખીજા એવાજ ગુણ હોય, તે ધણીની સેવા કરવી કેમકે—જે કાનના કાચા ન હાય, શૂરવીર હાય, કરેલા ઉપકારને જાણુ, પેાતાનું સત્વ રાખનારા, ગુણી, દાતા અને ગુણુ ઉપર હુમેશાં પ્રીતિ રાખનારા એવા ધણી સેવકને ભાગ્યથી જ મળે છે. ક્રુર, વ્યસની, લેાભી, નીચ, ઘણા કાળના રાગી, મૂખ અને અન્યાયી એવા માણસને કદી પણ પેાતાના અધિપતિ ન કરવા. જે માણુસ અવિવેકી રાજા પાસેથી પાતે ઋદ્ધિવત થવાને ઇચ્છે છે, તે વાહન માટે અશ્વ મેળવવા સેા ચેાજન પગે જવાની ધારણા કરે છે.” અર્થાત્ નકામી તેની સેવા તે કરે છે એમ સમજવું. કામંદકીય નીતિસારમાં વળી કહ્યું છે કે—“વૃદ્ધ પુરૂષાની સમ્મતિથી ચાલનારા રાજા સત્પુરૂષોને માન્ય થાય છે. કારણ કે, ખરાબ ચાલના લેાકેા કદાચિત્ તેને ખાટે માગે દારે, તા પણ તે ખાટા માર્ગે જતાનથી.’ ધણીએ પણ સેવકના ગુણુ પ્રમાણે તેના આદર સત્કાર કરવા જોઈએ. કહ્યું છે કે—જ્યારે રાજા સારા તથા નરસા સર્વે સેવકાને સરખી પંક્તિમાં ગણે, ત્યારે ઉદ્યમ કરવાને સમર્થ એવા સેવાના ઉત્સાહ ભાગી જાય છે.' સેવક ભક્ત અને બુદ્ધિશાળી હાવા જોઈએ. ૧૫૧ સેવકે પણ પેાતાને વિષે ભક્તિ, ચતુરતા વગેરે અવશ્ય રાખવાં જોઈએ. કેમકે~ સેવક ધણી ઉપર ઘણી પ્રીતિ રાખનારા હોય, તા પણ તે જે બુદ્ધિહીન અને કાયર હાય તા તેથી ધણીને શું લાભ થવાના ? તથા સેવક બુદ્ધિશાલી અને પરાક્રમી હાય તા પણ તે જો ધણી ઉપર પ્રીતિ રાખનારા ન હોય તે તેથી પણ શું લાભ થવાના ? માટે જેમનામાં બુદ્ધિ, શૂરવીરપણું અને પ્રીતિ એ ત્રણ ગુણુ હાય, તેજ રાજાના ચા ધણીના સ’પતકાળમાં તથા વિપત્તિકાળમાં ઉપયાગી થઈ પડે એવા જાણવા, અને જેમનામાં એવા ગુણુ ન હોય તે સેવક શ્રી સમાન સમજવા. કદાચિત્ રાજા પ્રસન્ન થાય તેા તે સેવકાને માનપત્ર આપે છે, પશુ સેવકા તા તે માનના બદલામાં અવસરે પેાતાના પ્રાણ આપીને પણ રાજા ઉપર ઉપકાર કરે છે.' સેવકે રાજકિની સેવા ઘણી ચતુરાઇથી કરવી. કહ્યું છે કે—સેવકે સર્પ,
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy