SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર ચાકખા રાખવા. ] ૧૪૭ "" છે, એમાં સંશય નથી. માટે તું ચિરકાળ નિવિજ્ઞપણે રાજ્ય કર. આ રીતે ન્યાયને વિષે તત્પર રહેવા ઉપર ાંત છે. હવે જે રાજાના અધિકારી છે, તે જે અભયકુમાર અને ચાણક્ય આદિ પુરૂષની પેઠે રાજાનું અને પ્રજાનું હિત થાય તેવી રીતે રાજકાય કરે તે, તેમના કામમાં ધમને વિરાધ ન આવે. કહ્યું છે કે—કેવળ રાનુંજ હિત કરનારા માણસ પ્રજાના શત્રુ થાય છે, અને કેવળ પ્રજાનુંજ હિત કરનારા માણસ રાવથી તજી દેવાય છે. એવી રીતે એકના હિતમાં બીજાનું અહિત સમાયેલ હેાવાથી રાજા અને પ્રા એ ખન્નેનું હિત કરનારા અધિકારી દુર્લભ છે. વિક્ આદી લેાકાએ ચાખા વ્યવહાર રાખવા, જેથી ધર્મના વિશધ ન આવે. આ પ્રમાણે ઉત્તરાજ્`માં ગુરૂવંદન, પચ્ચકખાણુ, ગુરૂના ધમ્મપદેશ સાંશળવા, ગુરૂનીભક્તિ, કરવી અને હંમેશ નવું... ભણવુ વિગેરે કર્યું. ગાથા પાંચમી અને છઠ્ઠીમાં જાગૃત થયા પછીથી ભાવકનું ધાર્મિક કૃત્ય કર્યું આ ગાથામાં ધાર્મિકકૃત્યમાદ તેના વ્યવહારિકકૃત્યમાં વ્યવહારશુદ્ધિ રાખવી વિગેરે કહે છે. ( મૂળાથા ) ववहारसुद्ध देसा - - इविरुद्धचाय उचिअचरणेहिं ॥ तो कुणइ अत्थर्चितं, निव्वार्हितो निअं धम्मं ॥ ७॥ [ व्यवहारशुद्धि देशादिविरुद्धत्याग उचिताचरणैः ततः करोति अर्थचिन्तां निर्वाह्यन् निजधर्मम् ॥७॥ ] અશ્રાવક વ્યવહારશુદ્ધિ, દેશાદિ વિરૂદ્ધ વસ્તુના ત્યાગ અને ઉચિત આચરણ કરવા પૂર્વક પેાતાના મા બાધ ન આવે તે રીતે ધન ઉત્પન્ન કરવાની વિચારણા કરે. ભાવા—પૂત્રે કહેલી પ્રક્રિયા કરી રહ્યા પછી, મચિતા (ધન સમાન કરવા સંબંધી વિચાર ) કરે. તે કરતાં ત્રણ વસ્તુ ઉપર અવશ્ય ધ્યાન રાખવું ોઇએ. ૧ એક તે ધન આદિ મેળવવાના સાધનરૂપ વ્યવહારની નિર્દોષતા રાખવી. અર્થાત્ વ્યવહારમાં મન, વચન અને કાય એ ત્રણે સરળ રાખવાં કપટ ન કરવું. ૨ જી જે દેશમાં રહીએ, તે દેશમાં àકવિરૂદ્ધ મનાયેલાં કુત્ચા ન કરવાં. ૩ ત્રીજું ઉચિત કૃત્યમાં અવશ્ય કરવાં. (આ ત્રણેનું વિસ્તારથી વિવેચન આગળ આ ગ્રંથમાં આવશે. તે ધ્યાનમાં રાખીને ધનની ચિંતા કરવી.) આ ત્રણ પૂર્વક અંની વિચારણા કર્યાં છતાં પાતાના અંગીકાર કરેલા ધર્મના તથા આદરેલા ઋતુના નિર્વાહ થાય, પરંતુ કાઇ સ્થળે કાઇ પણ રીતે તેને (ધર્મને અને ત્રત આદિને ) àાલથી અથવા ભૂલ વગેરેથી પણ હરકત ન આવે એવી રીતે ખનની ચિંતા કરવી.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy