________________
આશાતનાનો ત્યાગ કરે.
૧૦૫
ન કરવી ૫૪ શરીરે તેલ આદિ ચેપડવું, પપ સચિત્ત પુષ્પાદિકને ત્યાગ ન કરે, ૫૬ અજીવ એવા હાર વીંટી વગેરે અચિત્ત વસ્તુ બહાર ઉતારી મૂકી ભાહીન થઈ મંદિરમાં પેસવું, (એમ કરવાથી અન્યદર્શની લકે “આ તે કે ભિક્ષાચાર જે આ લોકેને ધર્મ છે,” એવી નિંદા કરે છે. માટે હાર વીંટી વગેરે પહેરીને અંદર જવું.) ૫૭ ભગવાનને દીઠે છતે હાથ ન જેઠવા, ૫૮ એકસાડી ઉત્તરાસંગ ન કરવું, ૫૯ મસ્તકે મુકુટ ધારણ કરવો, ૬૦ માથે મુકુટ અથવા પાઘડી ઉપર ફેટ વગેરે રાખો. ૬૧ ફૂલના તેરા, કલગી આદિ માથે રાખેલા ન ઉતારવા ૬૨ પારેવા, નાળિએર આદિ વસ્તુની હોડ રમવી, ૬૩ દડે રમવું ૬૪ માબાપ આદિ સ્વજનેને જુહાર કરે, ૬૫ ગાલ, કાંખ વગાડવા વગેરે ભાંડચેષ્ટા કરવી, ૬૬ રેકાર ટુંકાર વગેરે તિરસ્કારનાં વચન બોલવાં, ૬૭ લેહેણું ઉઘરાવવાને અર્થે લાંઘવા બેસવું, ૬૮ કેઈની સાથે સંગ્રામ કરે, ૬૯ વાળ છૂટા કરવા, ૭૦ પલાંઠી વાળીને બેસવું, ૭૧ લાકડાની પાવડીઓ પગે પહેરવી, ૭૨ સ્વેચ્છાએ પગ લાંબા કરીને બેસવું, ૭૩ સુખને અર્થે પુડપુડી વગાડવી, ૭૪ પિતાનું શરીર અથવા શરીરના અવયવ ઈ પાણી ઢળીને કાદવ કરે, ૭૫ પગે લાગેલી ધૂળ જિનમંદિરમાં ખંખેરવી, ૭૬ સ્ત્રીસંગ કર, ૭૭ માથાની અથવા વસ્ત્ર આદિની જૂઓ જેવરાવવી તથા નંખાવવી, ૭૮ દેરાસરમાં ભેજન કરવું, અથવા દષ્ટિયુદ્ધ બાહુયુદ્ધ કરવું, ૭૯ શરીરના ગુપ્ત અવયવ ઉઘાડા કરવા, ૮૦ વૈદું કરવું, ૮૧ કય વિકય આદિ વ્યાપાર કરે, ૮૨ પથારી પાથરીને સૂઈ રહેવું, ૮૩ જિનમંદિરમાં પીવાનું પાણી રાખવું, ત્યાં પાણી પીવું અથવા બારે માસ પીવાય એવા હેતુથી મંદીરના ટાંકામાં વર્ષાદનું પાણી લેવું ૮૪ જિનમંદિરે ન્હાવું, છેવું. એ ઉત્કૃષ્ટ ભાંગાથી રાશી આશાતનાઓ જાણવી.
હર્ભાષ્યમાં તે માત્ર પાંચ આશાતના કહી છે. તે આ રીતે છેઃ-૧ અવર્ણ આશાતના, ૨ અનાદર આશાતના, ૩ ભેગ આશાતના, ૪ દુપ્રણિધાન આશાતના અને ૫ અનુચિતવૃત્તિ આશાતના આ રીતે જિનમંદિરની પાંચ આશાતના થાય છે. તેમાં પલાંઠી વાળવી, ભગવાન તરફ પૂંઠ કરવી, પુડપુડી વગાડવી, પગ પસારવા, તથા જિનપ્રતિમાની આગળ દુષ્ટ આસને બેસવું. એ સર્વ પહેલી અવર્ણ આશાતના જાણવી, તે અવશ્ય વર્જવી. જેવાં તેવાં કપડાં વગેરે પહેરવાં, જેવા તેવા સમયે જેમ તેમ શૂન્ય મનથી જિનપ્રતિમાની પૂજા વગેરે કરવી, તે બીજી અનાદર આશાતના જાણવી. તેને પણ જરૂર ત્યાગ કરે. જિનમંદિરે પાનસેપારી આદિ ભેગ ભેગવવા, તે ત્રીજી બેગ આશાતના જાણવી. એ આશાતના કરવાથી અવશ્ય આત્માના જ્ઞાનાદિ ગુણેને આવરણ આવે છે, માટે એ આશાતના જિનમંદિરે અવશ્ય તજવી જોઈએ. રાગથી, દ્વેષથી અથવા મોહથી કે મનની વૃત્તિ દૂષિત થએલી હેય તે, તે ચેથી દુપ્રણિધાન આશાતના કહેવાય છે. તે પણ જિનરાજને વિષે વર્જવી. લેણ દેણને નિમિત્તે લાંઘવા બેસવું, વાદ વિવાદ કરે, રેવું કુટવું, રાજકથા આદિ વિકથા કરવી, જિનમંદિરે પિતાના ગાય બળદ આદિ બાંધવા, ત્યાં વિવિધ પ્રકારનાં અન્ન સંધવા,
૧૪