SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ બહુમાન અને વિધિની ચૌભંગી પૂજા કરે તાપણુ ભગવાનની સપૂર્ણ પૂજા કરી શકતા નથી. કારણકે, ભગવાના સુષુ અનંત છે.’ કહ્યુ` છે ‘કે હે ભગવન્ ! અમે તમને નેત્રથી સંપૂર્ણ દેખી શકતા નથી, અને સારી પૂજાથી પરિપૂર્ણ આરાધી પણ શકતા નથી, પરંતુ ગુરૂભક્તિ રાગના વશથી અને આપની આજ્ઞા પાળવાને અર્થે પૂજાદિકને વિષે પ્રવૃત્તિ કરીએ છીએ.’ દેવપૂજાદિ શુભકૃત્યમાં પ્રીતિ, અહુમાન અને સમ્યવિધિ વિધાન સારી પેઠે સાચવવાં. પૂજાસંબંધી બહુમાન અને વિધિ સંબધી રૂપીયાની ચાભંગીનું દૃષ્ટાન્ત, ખરૂ રૂપ અને ખરી મુદ્રા એ પ્રથમ ભાંગેા જાણવા. ખરૂ રૂપ અને ખાટી મુદ્દા એ ખીજો ભાંગે જાણવા. ખરી મુદ્રા અને ખાટુ રૂપ એ ત્રીજો ભાંગા જાણવા. ખાટુ રૂપુ અને ખાટી મુદ્રા એ ચાથે ભાંગા જાણવા. એ રીતેજ દેવપૂજા આદિ કાર્યોંમાં પણ સારૂં બહુમાન અને સારા વિધિ હોય તે પ્રથમ ભાંગેા જાણવા. સારૂં મહુમાન હોય પણ સારા વિધિ ન હોય તા ખીન્ને લાંગા જાણવા. સારા વિધિ હાય, પણ સારૂં મહુમાન ન હોય તેા ત્રીજો ભાંગેા જાણવા અને સારૂં અહુમાન ન હોય અને સારા વિધિ પણ ન હોય તે ચેાથે। ભાંગેા જાણવા. બૃહદ્ભાષ્યમાં કહ્યું છે કે—આ વંદનાને વિષે રૂપા સરખું, પુરૂષના ચિત્તમાં રહેલું બહુમાન જાણવું અને સંપૂર્ણ માહ્ય ( અહાર રહેલી ) ક્રિયા, મુદ્રા સમાન જાણવી. મહુમાન અને બાહ્યક્રિયા, એ બેનેા સંપૂર્ણ ચેગ મળે તા ખરા રૂપિયાની પેઠે સારી વંદના જાણવી. મનમાં બહુમાન છતાં પ્રમાદથી વંદના કરનારની વંદના બીજા ભાંગામાં કહેલા રૂપિયા જેવી જાણવી. કાંઇ વસ્તુના લાભને માટે સપૂર્ણ બાહ્યક્રિયા સાચવીને પણ વંદના કરનારની વંદના ત્રીજા ભાંગામાં કહેલા રૂપિયા સરખી જાણુવી. મનમાં મહુમાન ન હેાય અને માહ્યક્રિયા પણ ખરાખર ન હોય તા એ તત્ત્વથી વંદનાજ ન સમજવી.’ મનમાં મહુમાન રાખનારા પુરૂષે દેશ કાળને અનુસરીને થાડી કિવા ઘણી વંદના સંપૂર્ણ વિધિથી કરવી, એ ઉપરાક્ત વચનને ભાવાથ છે. ધર્માનુષ્ઠાનના પ્રકાર. જૈન શાસનમાં ધર્માનુષ્ઠાન ચાર પ્રકારનુ કહ્યું છે. એક પ્રીતિ અનુષ્ઠાન, બીજું ભક્તિ અનુષ્ઠાન, ત્રીજું વચન અનુષ્ઠાન અને ચેાથું અસંગ અનુષ્ઠાન. માલાર્દિકને, જેમ રત્નને વિષે પ્રીતિ હાય છે, તેમ સરળ પ્રકૃતિવાળા જીવને જે પૂજા વંદનાદિ અનુષ્ઠાન કરતાં મનમાં પ્રીતિરસ ઉત્પન્ન થાય તે પ્રીતિઅનુષ્ઠાન જાણવું. શુદ્ધ વિવેકી ભવ્ય જીવને વિશેષ મહુમાનથી પૂજા અનુષ્ઠાન કરતાં જે ભક્તિસહિત પ્રીતિરસ ઉત્પન્ન થાય, તે તે ભક્તિ અનુષ્ઠાન જાણવું. જેમ પુરૂષ પોતાની માતાનુ અને સ્ત્રીનુ પાલણપાષણ વગેરે સરખુ જ કરે છે, તેાપણુ માતાનું પાલનાર્દિક મહુમાનથી કરે છે, અને સ્ત્રીનું પાલનાદિક પ્રીતિથી કરે છે. તેમ અહિં પ્રીતિ અનુષ્ઠાનમાં અને ભક્તિ અનુષ્ઠાનમાં પણ ભેદ જાણવા. જિનેશ્વર ભગવાના ગુણના જાણુ ભવ્ય જીવ સૂત્રમાં કહેલી વિધિથી જો યથાર્થ વંદના કરે, તે તેવચનાનુશાન ાતુતું. એ વચનાનુષ્ઠાન ચારિત્રવંત પુરૂષને નિયમથી હાય છે. જે ભવ્ય જીવ ફળની આશા ન રાખનારા
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy