________________
સ`ક્રિયા વિધિથી કરવી. ]
८७
વિધિ અવધિ ઉપર ચિત્રકારનું દૃષ્ટાન્ત.
અચેાધ્યા નગરીમાં સુરપ્રિય નામે યક્ષ છે. તે પ્રતિવર્ષે યાત્રાને દિવસે જે રંગવા આવ્યા હોય, તેા રંગનાર ચિત્રકારને હશે, અને ન રંગવા આવ્યે હોય તે નગરના લાકાને હશે. પછી ભયથી ચિત્રકારો નાસભાગ કરવા લાગ્યા. ત્યારે રાજાએ માંહેામાંહે જામીન વગેરે લઈને સર્વે ચિત્રકારાને ખેડીથી માંધ્યા હોય એ રીતે નગરમાં રાખ્યા. પછી એક ઘડામાં સર્વેના નામેાની ચિઠ્ઠીઓ નાંખી. જેના નામની ચિઠ્ઠી નીકળે તે, ચિત્રકાર તે યક્ષને ર ંગે. એક વખત કાઇ વૃદ્ધસ્ત્રીના પુત્રનું નામ નીકળ્યું, ત્યારે તે ડોશી રાવા લાગી. એટલામાં કાશાંખી નગરીથી કેટલાક દિવસ ઉપર આવેલેા એક ચિત્રકારના પુત્ર હતા. તેણે “ નક્કી અવિધિથી યક્ષ ચિત્રાય છે. ” એમ ચિંતવી વૃદ્ધીને દઢતાથી કહ્યું કે, “ હું યક્ષને ચિત્રીશ ” પછી તે ચિત્રકારના પુત્રે છઠ્ઠું કર્યાં. શરીર, વસ્ત્ર, જાત જાતના રંગ, પીછીએ પ્રમુખ સવ વસ્તુ પવિત્ર જોઈને લીધી, મુખે આઠપડના મુખકાશ માંધ્યા અને ખીને પણ વિધિ સાચવી નમ્રુત્યુણું—અરિહંતચેઇયાણુ—લોગસ્સ—પુખ્ખરવરદીઅને સિદ્ધાણુ યુદ્ધાણુ એ પાંચ સૂત્રો તે પ દડકસૂત્ર કહેવાય છે.
૧૧
૧૨ પાંચ દંડકસૂત્રોમાં અધિકાર ( એટલે મુખ્ય વિષય ) ૧૨ છે.
૧૩ અરિહંત–સિદ્ધ મુનિ–અને સિદ્ધાન્ત એ ચાર વંદનીય ( વંદના કરવા ચેાગ્ય) છે. ૧૪ જે વંદનયાગ્ય નહિ પરન્તુ સ્મરણીય = માત્ર સ્મરણ કરવા ચેગ્ય તે ૧ શાસનદેવ છે. ૧૫ નામ સ્થાપનાં દ્રવ્ય અને ભાવથી ૪ પ્રકારના જિન = અરિહંત.
૧૬ થાય એટલે સ્તુતિ તે એકજ થાયોડામાં ૪ પ્રકારની કહેવામાં આવે છે.
૧૭ ચૈત્યવંદન કરવાથી જે આઠ પ્રકારનાં ફળ મેળવવાની ઇચ્છા રાખવામાં આવે છે તે ૮ નિમિત્ત.
૧૮ તે ૮ પ્રકારનાં ફળ પ્રાપ્ત કરવામાં જે સાધન ( કારણરૂપ ) તે ૧૨ હેતુ.
૧૯ કાઉસગ્ગ કરતી વખતે જે ૧૬ પ્રકારની છૂટ રાખવી કે જે કરવાથી કાઉસ્સગ્ગના ભંગ ન ગણાય તે ૧૬ આગાર ( એટલે અપવાદ ).
૨૦ કાઉસ્સગ્ગમાં જે ૧૯ દોષ નિવારવા ચેાગ્ય છે તે ૧૯ દોષ.
૨૧ કયાં સુધી કાઉસગ્ગમાં રહેવું ? તેના કાળનિયમ દર્શાવવા તે ૧ ભેદ.
૨૨ પ્રભુની આગળ સ્તવન કેવા પ્રકારનું કહેવું ? તે દર્શાવવાના ૧ ભેદ.
૨૩ એક દિવસમાં ૭ વાર ચૈત્યવંદન કયે કયે વખતે કરવું ? તે દર્શાવવું, તેના છ ભેદ.
૨૪ દેહાસરમાં અથવા પ્રભુની આગળ અવિનય જણાવનારૂં' પ્રતિકૂળ વર્ત્તન તે આશાતના ૧૦ પ્રકારની (માટી આશાતના ) કહેવાય છે, કે જે અવશ્ય ત્યાગ કરવા ચેાગ્ય છે.
એ પ્રમાણે ૩૦+૫+ર+૩+૩+૧+૧+૧૬૪૭૧૮૧+૭+૫+૧૨+૪+૧+૪+૪+૮+૧૨ +૧+૧૯+૧+૧+૭+૧૦=૨૦૭૪ ઉત્તરભેદ થયા.