________________
[ શ્રાદ્ધવિધિ
ચેાખાનું પાણી તે ત્રણ આદેશ મૂકીને ઘણું સ્વચ્છ ન હોય તે મિશ્ર અને ઘણું સ્વચ્છ હાય તા અચિત્ત હોય છે. ત્રણ આદેશ આ રીતેઃ—કેટલાક કહે છે કે, ચાખાનું પાણી—જે વાસણમાં ચાખા ધાયા હોય, વાસણમાંથી બીજા વાસણમાં કાઢી નાંખતાં ધારાથી તૂટીને આજીમાજીએ વળગી રહેલાં ટીંપાં જ્યાં સુધી ટકી રહે, ત્યાં સુધી મિશ્ર ડાય છે. ખીજા એમ કહે છે કે, ચાખાનુ પાણી ખીજા વાસણમાં કાઢી નાંખતાં માવેલા પરપોટા જ્યાં સુધી ટકી રહે, ત્યાં સુધી મિશ્ર હોય છે. ત્રીજા એમ કહે છે કે જ્યાં સુધી ધાયેલા ચાખા રંધાયા નહીં હોય ત્યાં સુધી મિશ્ર હાય છે. આ ત્રણે આદેશ ખાખર નથી, માટે અનાદેશ સમજવા. કારણકે, પાત્ર રૂક્ષ [લૂખું] હોય અથવા પવનનેા કે, અગ્નિના સ્પર્શ થાય તેા ખિદુ થાડી વાર ટકી રહે, અને પાત્ર ચીકણું હોય તથા પવનના કે, અગ્નિના સંબંધ ન હોય તો ઘણી વાર ટકી રહે. આમ આ ત્રણે આદેશમાં કાળ નિયમને અભાવ છે, માટે અતિશય સ્વચ્છ હોય, તેજ ચાખાનુ` પાણી અચિત્ત જાણવું.
હવે કેટલાક કહે છે કે, નીત્રોક-ધૂમાડાથી ધૂમ્રવણુ અને સૂર્ય કિરણના સબંધથી થાડું ગરમ હાય છે, તેથી અચિત્ત છે, માટે તે લેવામાં કાંઇ પણ વિરાધના નથી. અને તે પેાતાના પાત્રમાં ગ્રહણ કરવું. અહિં આચાય કહે છે કે, નિત્રોક અચિ હાવાથી પેાતાના પાત્રમાં લેવાની મનાઇ છે. આથી ગૃહસ્થની કુંડી વગેરે વાસણમાંજ લેવું. વરસાદ પડતા હોય ત્યારે તે મિશ્ર હોય છે. માટે વરસાદ અંધ થયા પછી એ ઘડીએ લેવુ. શુદ્ધ જળ ત્રણ ઉકાળા આવ્યાથી અચિત્ત થએલુ' હાય તા પણ ત્રણ પહેાર ઉપરાંત તે પાછુ
હું
સાંજે છાશમાં તરમાળ રાખેલ આઠ પહેાર પછીના ભાત, આર્દ્રા પછી કેરી, ચામાસામાં ૧૫ દિવસ, ઉનાળામાં ૨૦ દિવસ અને શિયાળામાં ૩૦ દિવસ પછીના મીઠા ગાંઠિયા દાળિયા વિગેરે.
ફાગણ ચામાસી અને અષાડ ચામાસીમાં મેવા ભાજી પાંદેડા.
મીઠા લીમડા, અળવી પાઇ, અજમા, નાગરવેલ, દીના, કાથમીર, મેવાવાળી મીઠાઇ, મેવાવાળી ઠંડાઇ.
[ બદામ નાલીયેર સેાપારી મગફ્ળી અને કાળી દ્રાખના મેવામાં સમાવેશ થતા નથી. ] રૂપ રસ ગ ંધ કે સ્પર્શ બદલાઇ જતા ચારે આહાર.
૨૨–મત્રીશ અનન્તકાય—લીલી; સુક્કી.
૧ સુરણુક ૨ વાકંદ ૩ આદુ ૪ બટાટા પ હીરલીકઈં ૬ લસણુ છ ગાજર ૮ લૌઢી ( પદ્મિનીકંદ ) ૯ ગરમર ૧૦ ખીરસુકă (કાળા વાળવાલા નાના કદ, ક્રેસેરા) ૧૧ થેગ ૧૨ લીલી માથ ૧૩ મૂળી કંદ ૧૪ કઈં જાતિ ૧૫ લીલાચુરા ૧૬ શતાવરી ૧૭ કુંઆરપાઠા ૧૮ થારજાતિ ૧૯ લીલી-ગળા (સુકી ગળેા અણ્ણાહારી છે) ૨૦ વાંસકારેલી ૨૧ લુણીની છાલ ૨૨ લુણી ૨૩ ખિલાડા (?) ૨૪ અમૃતવેલ ૨૬ વભુલાભાજી (?) ૨૭ સુઅરવેલ ૨૮ પાલક ભાજી ૨૯ કામલ આંબલી ૩૦ રતાલુ ૩૧ પીડાલુ ૩૨ કામળ વનસ્પતિ (ક્રિસલય—અંકુરા—કુળ )—વરૂહાર્—સેવાલ ઇત્યાદિ.