________________
જળસંબંધી સચિત્ત અચિત્ત વિચાર ]
૪૫
વૃત્તિથી જાણી લેવુ. વિવેકી પુરુષે જેમ અભક્ષ્ય વવાં, તેમ રિંગણાં, કાચમાં, ટિખરૂ, જાબુડાં, બિલ્રીફળ, લીલાંપીલુ, પાકાં કરમદાં, ગુંદાં, પિચુ, મહુડાં, મકરાડાં, વાહૅલી, મ્હોટાં ખેર, કાચાં કેાંખડાં, ખસખસ, તલ, સચિત્ત લવણ ઈત્યાદિક વસ્તુ મહુબીજ તથા જીવાકુળ હોવાથી વવી. લાલ વગેરે હોવાથી જેના ઉપર ખરાખર તેજ નથી, એવાં ગિલાડાં, કટાલાં, હ્યુસ ઈત્યાદિ વસ્તુ તથા જે દેશ નગર ઈત્યાદિકમાં કડવું તુંબડુ, ભૂરૂં કાળું વગેરે લેાકવિરૂદ્ધ હોય તે તે પણ શ્રાવકે વવું. કારણકે તેમ ન કરે તેા. જૈનધર્મની નિંદા પ્રમુખ થવાની પ્રાપ્તિ થાય. ખાવીશ અભક્ષ્ય તથા ખત્રીસ અનંતકાય પારકે ઘેર અચિત્ત થએલાં હોય તે પણ તે લેવાં નહીં. કારણકે, તેથી પેાતાનું કુરપણું પ્રગટ થાય, તથા “આપણે અચિત્ત અનતકાય વગેરે લઈએ છીએ” એમ જાણી તે લેાકેા વધારે અનંતકાયાદિકના આરંભ કરે ઈત્યાદિ ઢાષ થવાના સંભવ છે. માટેજ ઉકાળેલા લેાધર, રાંધેલુ આદુ, સૂરણ, રિંગણાં ઈત્યાદિ સર્વ અચિત્ત હોય તાપણુ વવું. વખતે કદાચિત્ દોષ થાય તે ટાળવાને અર્થે મૂળાનાં પાંચે આંગ (મૂળ, પત્ર, ફુલ, ફળ અને કાંડ ) વવાં. સૂંઠ વગેરે તેા નામમાં અને સ્વાદમાં ફેર થવાથી કલ્પે છે. પાણી સંબંધી ચિત્ત અચિત્ત મિશ્ર વિચાર
ગરમ પાણી તો ત્રણ ઉકાળા આવે ત્યાં સુધી મિશ્ર હોય છે. પિડનિયુક્તિમાં કહ્યું છે કે, ત્રણ ઉકાળા ન આવ્યા હાય, ત્યાં સુધી ગરમપાણી મિશ્ર હાય છે. તે પછી અચિત્ત થાય છે.
C
વરસાદ વરસે ત્યારે ગ્રામ, નગર ઇત્યાદિને વિષે જ્યાં મનુષ્યના પ્રચાર ઘણા હોય, ત્યાં પહેલું પાણી જ્યાં સુધી પરિણમતું નથી, ત્યાં સુધી મિશ્ર હોય છે. અરણ્યમાં તે પ્રથમ વૃષ્ણુિ જળ પડે છે, તે સર્વ મિશ્ર અને પાછળથી પડે તે સ` સચિત્ત હોય છે.
૧૫–મહુબીજ—જેમાં ગભ જુદો ન પડે તેટલા ખીજ હોય તે; જેમકે:-પટાલ પાટા અંજીર ખસખસ. ૧૬-મેળા—ત્રણ દિવસ પછીનાં અથાણાં રાયતાં ચટણી લીંબુ. [આમાં મુરદો અને શરમતને સમાવેશ થતા નથી ]
૧૦ વિદલકઢાળ કુટિયા ગુવાર મેથી દાણા કે તેની ભાજી. કાચા દુધ દહી' અને છાશ સાથે વિદળ થાય છે. મેળવીને ગરમ કરે તે પણ વિઠ્ઠલ છે.
૧૮-તુચ્છળ—જેમાં ખાવાનુ અલ્પ અને નાંખી દેવાનું ઘણું હોય તે; જેમકે: ચણી ખાર જંગલી એર પીલુ પીચુ ફાલસા.
૧૯ અજાણ્યાં ફળ—જેને કાઇ ન ઓળખતું હેાય તેવા પાંદડાં તથા ફળ ૨૦–રાત્રિભાજન—સમ્યકત્ત્વ વ્રતમાં લખ્યા મુજમ ત્યાગ.
૨૧-ચલિત રસ—વાસી લેાજન, એક તારવાળી કાચી ચાસણીની ચીજ. વાસી દુધ સ્વયં જામેલું દુધ, ફાટેલું દુધ, નવી પ્રક્રુતિનુ દુધ, વિલાયતી દુધ, વાસી માવા.
એ રાત પછીનું દહી, એ રાત પછીની છાશ, મેવા કે વનસ્પતિનું એ રાત પછીનું રાયતું.