________________
૨૧
ઉઠવાના સમય અને વહેલા ઉઠવાથી લાભ
શ્રાવકે નિદ્રા થાડી લેવી. પાછલી રાત્રે પહેાર રાત્રિ બાકી રહે તે વખતે ઉઠવું. તેમ કરવામાં આલેાક સ'અ'ધી તથા પરલેાક સંબંધી કાયના ખરાખર વિચાર થવાથી તે તે કાર્યની સિદ્ધિ તથા બીજા પણ ઘણા ફાયદા છે, અને તેમ ન કરવામાં, આવે તે આલે ક અને પરલેાક સંબંધી કાર્યની હાનિ વગેરે ઘણા દાષા છે. લેાકમાં પણ કહ્યું છે કે—
[ શ્રાદ્ધવિધિ
“મ્મીનાં થળ સંપડા, ઘમ્મીનાં પહોમ ઽિહૈિં ॥ सुतां रवि उग्गम, तिहिं नर आओ न ओय' ॥१॥
અ—મજૂર લોકો જો વહેલા ઉઠીને કામે વળગે તેા, તેમને ધન મળે છે, ધર્મિ પુરૂષો વહેલા ઉઠીને ધકા કરે તા, તેમને પરલેાકનું સારૂં ફળ મળે છે; પરંતુ જેએ સૂર્યોદય થયા છતાં પણ ઉઠતા નથી, તેઓ બળ, બુદ્ધિ, આયુષ્ય અને ધનને હારી જાય છે. ૧ નિદ્રાવશ થવાથી અથવા ખીજા કાંઈ કારણથી જો પૂર્વે કહેલા વખતે ન ઉઠી શકે તા, પંદર મુહૂત્તની રાત્રિમાં જન્યથી ચૌદમે બ્રાહ્મમુહૂર્તે (અર્થાત્ ચાર ઘડી રાત્રિ બાકી રહે) ત્યારે તા જરૂર ઊડવુ જોઈએ.
દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના ઉપયાગ
ઉઠતાંની સાથે શ્રાવકે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી તથા ભાવથી ઉપયેાગ કરવા. તે આ પ્રમાણેઃ—“ હું શ્રાવક છું, કે બીજો કોઇ છું ?” એવા વિચાર કરવા તે દ્રવ્યથી ઉપયાગ“હું પેાતાના ઘરમાં છું કે બીજાના ઘેર ? મેડા ઉપર છું કે, ભેાંય તળીએ ? ” એવા વિચાર કરવા તે ક્ષેત્રથી ઉપચાગ. “ રાત્રિ છે કે દિવસ છે?” એવા વિચાર કરવા તે કાળથી ઉપયાગ. “કાયાના, મનના અથવા વચનના દુઃખથી હું પીડાયલા છું કે નહી ? ” એવા વિચાર કરવા તે ભાવથી ઉપયાગ. એવા ચતુર્વિધ વિચાર કર્યાં પછી નિદ્રા ખરાખર ગઈ ન હેાય, તેા નાસિકા પકડીને શ્વાસેાશ્વાસને રાકે. તેથી નિદ્રા તદ્દન જાય ત્યારે દ્વાર (ખારણું) જોઇને કાયચિંતા વગેરે કરે. સાધુની અપેક્ષાથી એઘનિયુક્તિમાં કહ્યું છે કે“ દ્રવ્યાદિના ઉપયોગ, અને શ્વાસેાશ્વાસના નિરોધ કરવ.”
રાત્રે કાય પ્રસંગે કેવીરીતે ખેલવું યા એલાવવું.
રાત્રે જો કાંઇ બીજા કોઈને કામકાજ જણાવવું પડે તેા, તે બહુજ ધીમા સાદે જણાવવું. ઊંચા સ્વરથી ખાંસી, ખુંખાર, હુંકાર અથવા કાઈ પણુ શબ્દ ન કરવા, કારણ કે તેમ કરવાથી ગરાળી વગેરેહિંસક જીવ જાગે અને માખી પ્રમુખ ક્ષુદ્ર જીવાને ઉપદ્રવ કરે, તથા પડોશના લેાકેા પણ જાગૃત થઈ પેાત પેાતાના કાના આરંભ કરવા લાગે. જેમકે, પાણી લાવનારી તથા રાંધનારી સ્ત્રી, વેપારી, શાક કરનાર, મુસાફર, ખેડૂત, માળી, રહેટ ચલાવનાર, ઘરટ્ટ પ્રમુખ યંત્રને ચલાવનાર, સલાટ, થાંચી, ધેાખી, કુંભાર, લુહાર, સૂથાર, જુગારી, શસ્ત્ર તૈયાર કરનાર, કલાલ, માછી, કસાઈ, શિકારી, ઘાતપાત કરનાર, પરગમન કરનાર, ચાર, ધાડ પાડનાર, ઇત્યાદિ લોકોને પરપરાએ ત