SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ વિચાર છટ્ટો-છ દિશાઓમાં સૂર્યના કિરણોના પ્રસારનો વિચાર સૂર્યના કિરણોનો પ્રસાર ઉપર કર્કસંક્રાન્તિના પહેલા દિવસે ૧૦) યોજન ૧,૮00 યોજન ૧,૯૦૦ યોજના મકરસંક્રાન્તિના પહેલા દિવસે ૧૦૦ યોજના ૧,૮૦૦ યોજના ૧,૯૦૦ યોજન નીચે | ઉપર-નીચે | + ખજાના માલ ને મંદિર, ક્યું કહેતા તું મેરા મેરા, ઈહાં સબ છોડ જાના છે, ન આવે સાથ કુછ તેરા. + વૈભવ વિલાસી ભૂલા ભમો છો, મરી તિર્યંચ થાશો રાનમાં રે, રાગના રંગમાં ભૂલા ભમો છો, પડશો ચોરાશીની ખાણમાં રે. | + ઉપશમ અમૃત રસ પીજીએ, કીજીએ સાધુ ગુણગાન રે, અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજ્જનને માન રે. + દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન-આનંદ-સ્વરૂપ રે. + સુરનર જન સેવા કરે રે, ત્રિભુવનપતિ વિખ્યાત, તે પણ કર્મે વિડંબીયા રે, તો માણસ કઈ વાત રે. + વિજાતીયનો સંગ ન કરજો, સાપ તણી પરેડરજો હો મુનિવર, કામ કુટિલનો નાશ કરીને, અવિચલ સુખડા વરજો હો મુનિવર. મારું કાંઈ બળતું નથીજી, બળે બીજાનું એહ, પાડોશીની આગમાંજી, આપણો અલગો ગેહ. | + ચડ ચડ ચામડી તેહ ઉતારે, મુનિ સમતારસ ઝીલે રે, ક્ષપકશ્રેણિ આરોહણ કરીને, કઠિણ કરમને પીલે રે. +
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy