________________
વિચાર છઠ્ઠો-છ દિશાઓમાં સૂર્યના કિરણોના પ્રસારનો વિચાર
૩,૦૦૦ યોજનની ભૂમી સમભૂતલતુલ્ય છે. સીતોદા નદી જયંતદ્વારની નીચેથી થઈને અનેક હજાર યોજનો જઈને લવણસમુદ્રમાં પ્રવેશે છે. જંબુદ્રીપના સૂર્યના કિરણોનો પ્રસાર નીચે ૧,૮૦૦ યોજન છે. અન્ય દ્વીપોના સૂર્યોના કિરણોનો પ્રસાર નીચે ૮૦૦ યોજન છે, કેમકે ત્યાં ભૂમિ સમાન છે, ત્યાં અધોગ્રામ નથી.
કોઈ પણ મંડલમાં રહેલા સૂર્યના કિરણોનો પ્રસાર ઉ૫૨ ૧૦૦ યોજન સુધી છે.
જંબૂઢીપમાં સૂર્યના કિરણોનો પ્રસાર ઉત્તર-દક્ષિણમાં કુલ ૭૮,૩૩૩ યોજન છે, ઉપર-નીચે કુલ ૧,૯૦૦ યોજન છે અને પૂર્વપશ્ચિમમાં બધા મંડલોમાં હાનિ-વૃદ્ધિ થવાથી અનિયત છે.
ઉ૫૨ કહેલો સૂર્યના કિરણોનો પ્રસાર જંબુદ્રીપમાં છે. લવણસમુદ્ર, ધાતકીખંડ, કાળોદિધ સમુદ્ર, પુષ્ક૨વરાર્ધદ્વીપના સૂર્યના કિરણોનો પ્રસાર વધુ છે. તે વિનયકુશલજીએ રચેલ શ્રીમંડલપ્રકરણમાંથી જાણી લેવો. મનુષ્યલોકની બહારના ચંદ્ર-સૂર્ય સ્થિર છે.
સૂર્યના કિરણોનો
પ્રસાર
પૂર્વમાં
પશ્ચિમમાં
પૂર્વ-પશ્ચિમમાં (ઉદયાસ્તાંતર)
ઉત્તરમાં
દક્ષિણમાં
ઉત્તર-દક્ષિણમાં
કર્મસંક્રાન્તિના
પહેલા દિવસે
૪૭,૨૬૩ ૨૧/૬૦ યો.
૪૭,૨૬૩ ૨૧/૬૦ યો.
૯૪,૫૨૬ ૪૨/૬૦ યો.
૩૭
૪૪,૮૨૦ યોજન
૩૩,૫૧૩ ૧/૩ યો.
૭૮,૩૩૩ ૧/૩ યો.
મકરસંક્રાન્તિના
પહેલા દિવસે
૩૧,૮૩૧ ૩૦/૬૧ યો.
૩૧,૮૩૧ ૩૦/૬૧ યો.
૬૩,૬૬૨ ૬૦/૬૧ યો.
૪૫,૩૩૦ યોજન
૩૩,૦૦૩ ૧/૩ યો.
૭૮,૩૩૩ ૧/૩ યો.