________________
૧૮
વૈમાનિકદેવોના ૩૮ ભેદ (C) ૩ કિલ્બિષિયા દેવો. તે આ પ્રમાણે – ૧) સૌધર્મ-ઈશાન દેવલોકોની નીચે. તેઓ ૩ પલ્યોપમના આયુષ્યવાળા
ધસ્તન મધ્યમ
સનકુમાર-માણેન્દ્ર દેવલોકોની નીચે. તેઓ ૩ સાગરોપમના
આયુષ્યવાળા છે. ૩) લાંતક દેવલોકની નીચે. તેઓ ૧૩ સાગરોપમના આયુષ્યવાળા છે. (D) ૯ રૈવેયકના દેવો. તે આ પ્રમાણે –
૧) અધતનઅધતન ૩) અધતનઉપરિતન ( ૪) મધ્યમઅધતન ૫) મધ્યમમધ્યમ ૬) મધ્યમઉપરિતન ૭) ઉપરિતનઅધતન ૮) ઉપરિતનમધ્યમ
૯) ઉપરિતનઉપરિતન (E) ૫ અનુત્તરના દેવો. તે આ પ્રમાણે –
૧) વિજય ૨) વૈજયંત ૩) જયંત ૪) અપરાજિત ૫) સર્વાર્થસિદ્ધ વૈમાનિકદેવોના ભેદ - દેવો
ભેદ ૧૨ દેવલોક
લોકાંતિક કિલ્બિષિયા
રૈવેયક
અનુત્તર કુલ
| |
પ ૩૮